
આ પાટિયા પર મરાઠીમાં લખ્યું છે કે “નાળિયેર ખલાસ થઈ ગયા છે” Continue reading »

આ પાટિયા પર મરાઠીમાં લખ્યું છે કે “નાળિયેર ખલાસ થઈ ગયા છે” Continue reading »

લખ્યું છે ડાબી બાજુએ અને તીરની નિશાની જમણી તરફ દર્શાવે છે તો કહો જોઈએ મારે કઈ તરફ જાવું જોઈએ? Continue reading »

જાજરમાન લગ્ન સમારંભમાં સલાડ કાઉન્ટર પાસે બરફના બનાવેલા શિલ્પ આપે જોયા જ હશે. આજે આપણે અહીં જોઈશું આંતરરાષ્ટ્રીય બરફ શિલ્પકળા સ્પર્ધા વિશે. Continue reading »

આ ફોટોગ્રાફમાં એક તરફ રચનાકાર પોતે છે અને બીજી તરફ તેમનું ચિત્ર છે. કેવા આબેહુબ દેખાય છે ને? Continue reading »
તડાફડી આ બ્લોગ જગતમાં તરતું મૂકાયું તેને આજે ૧૭ માર્ચના એક વર્ષ પુરું થયું.
આ સમય દરમ્યાન મળેલા આપના સાથ-સહકાર અને ઉમળકાભેર આવકારને કારણે અહીં પહોંચી શકાયું છે.
અનિવાર્ય સંજોગોને કારણે અચાનક મને અમદાવાદ જવાનું થયું હોવાથી બે દિવસ માટે હું નેટ પર નહીં મળી શકું તે માટે દિલગીરી.
તમામ વાચક મિત્રોનો આભાર.