એક વાક્ય - એક સ્મિત
- અમારા છુટાછેડા ધાર્મિક મતભેદોને કારણે થયા, તે પોતાને ભગવાન માને છે, પણ હું નહીં.
- મને ગાંડપણ નામનો રોગ નથી, શોખ છે!
- હું ખૂબ મહેનતથી કામ કરું છુ કેમકે અબજો રૂપિયાની સખાવતો મારા ભરોશે છે!
- કેટલાક લોકો હજુ જીવે છે કેમકે મારી નાખવું એ ગુનો છે!
- જીવનને બહુ ગંભીરતાથી ન લેવું, કોણ જીવતું બચ્યું છે?
- સુંદરતા આંખોમાં હોય છે, પીધેલા પુરુષની!
- હું કાંઇ સંપુર્ણ મૂર્ખ નથી, કેટલોક ભાગ ગાયબ છે!
- ભગવાનને મૂર્ખાઓ બહુ પસંદ હશે એટલે જ તેમણે આટલા બધાને બનાવ્યા!
- હેંગઓવર એ બીજું કંઇ નથી પણ દ્રાક્ષનો ગુસ્સો છે!
- હજારો કિલોમીટરની મુસાફરી બેંકમાંથી પૈસા કઢાવવાથી શરુ થાય છે!
- “એક ચિત્ર હજારો શબ્દોની ગરજ સારે છે” સાવ સાચું પણ ગમે તે ફોર્મેટમાં સેવ કરો, ઓછામાં ઓછી ત્રણ હજાર ગણી સ્પેસ લે છે!


Enjoyed…!
સુનીલ શાહ
31 Mar 08 at 9:57 am
કયા ખૂબ !
વિવેક ટેલર
31 Mar 08 at 10:44 am
well said……..!!
Pinki
31 Mar 08 at 10:54 am
હેંગઓવર ક્યારેય માણ્યો છે?
Kartik Mistry
31 Mar 08 at 11:31 am
બહોત અચ્છે.
જય ગુર્જરી
ચેતન ફ્રેમવાલા
Chetan Chandulal Framewala
31 Mar 08 at 12:52 pm
well said————–!
ashalata
31 Mar 08 at 1:11 pm
આ તો છે કુદરતની અદભૂત કરામત…..
kumbharan
31 Mar 08 at 1:35 pm
“હું કાંઇ સંપુર્ણ મૂર્ખ નથી, કેટલોક ભાગ ગાયબ છે!”
કયો ?
મગજ…. ?
ભાઇલાલ
31 Mar 08 at 1:39 pm
મઝા પડી..
Niraj
31 Mar 08 at 7:59 pm
Enjoyed!!!!
Bhavna Shukla
31 Mar 08 at 9:44 pm
ઊર્મિસાગર
1 Apr 08 at 12:42 am