કુદરતની અદભૂત કરામત

By વિનય ખત્રી, March 30, 2008 7:00 am

બે મહિના પહેલાં ભારતમાં જ્યારે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું ત્યારે દક્ષીણ ચીનમાં કરા પડ્યા હતા. આ બરફના વરસાદને કારણે પાંદડાઓ પર પાણી જામી જવાને કારણે બરફના કેવા આકારો રચાયા હતા તે જુઓ:

કુદરતની અદ�ૂત કરામત - ૨

વધુ ફોટોગ્રાફ જોવા માટે માય ઈન્ટરેસ્ટીંગ ફાઈલ્સ બ્લોગની મુલાકાત લો.

આંતરરાષ્ટ્રીય બરફ શિલ્પકળા સ્પર્ધા વિશે જાણવા વાંચો: બરફ વડે અદભૂત કળા

One Response to “કુદરતની અદભૂત કરામત”

  1. Neela says:

    ભલે સ્નો પડ્યો હોય પણ ખરેખર કુદરતની કરામત તો છે જ.
    બરફનું સુંદર પાંદડું રચાયુ છે.

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.