FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

Archive for March 27th, 2008

ચાલો બનીએ નેટસૅવિ (૧૪)

with 5 comments

પ્રિય મિત્રો,

એક મહિનાના લાંબા વિરામ બાદ આજે નેટસૅવિ લખવા બેઠો છું. આજનો વિષય છે અંગ્રેજી અક્ષરો ઊંધા કેમ લખશો? દા.ત. “upside down” ને બદલે “uʍop ǝpısdn” કેવી રીતે લખશો?

મને આ પ્રશ્ન અને તેનો જવાબ જાણવા મળ્યો કાર્તિક મિસ્ત્રીના બ્લોગ પરથી અને પછી હંમેશ પ્રમાણે કેમ? શું? કેવી રીતે? જાણવા ખાંખાખોળા શરુ અને પરિણામે આજની આ નેટસૅવિ.

ઊલટા અક્ષરો લખવા માટેનું ટાઈપ-પેડ ફ્લિપ માટે અહીં ક્લિક કરો. આ રીતે ઊલટાવેલા અક્ષરો વડે આપ ઈમેઈલ/સ્ક્રેપ/કોમેન્ટ લખીને મિત્રો સાથે ગમ્મ્ત કરી શકો છો! Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

March 27th, 2008 at 6:32 pm

સોના કિતના સોણા હૈ! (૨)

with one comment

સોના કિતના સોણા હૈ! ભાગ - ૨

કુતરાથી સાવધાન!

કુતરાથી સાવધાન!

Written by વિનય ખત્રી 'અનિમેષ'

March 27th, 2008 at 7:00 am