આર્ટ ઓફ લીવીંગ
આ પોસ્ટના ટાયટલમાં કોઈ જોડણી ભૂલ નથી કે ઉંઝા જોડણી પણ નથી અને તાજેતરમાં સુરત પધારેલા શ્રી શ્રી રવિશંકરના આર્ટ ઓફ લિવિંગ વિશેની આ પોસ્ટ નથી.
આજે આપણે વાત કરવાના છીએ art of leaving, છોડવાની કળા વિશે! પુણેરી પાટ્યા પર એક એવું પાટિયું વાંચવા મળ્યું જે આપણને જીવનમાં કેટલીક વસ્તુઓ છોડવાનું કહે છે! તો ચાલો જોઈએ ક્યારે શું છોડવું જોઈએ… Continue reading 'આર્ટ ઓફ લીવીંગ'»
