જરા સંભાળજો…

જરા સંભાળજો… આ પાટિયાની ધાર અણિદાર છે! આ પાટિયાની ધારને અડતા નહીં, હોં..!
પહેલી નજરે સાવ નકામું અને ‘મુર્ખના લખાણ’ જેવું દેખાતું આ પાટિયું ઈન્ટરનેટ પર ‘સ્ટુપિડ સાઈન’ તરીકે ખૂબ પ્રખ્યાત છે. ‘ડફોળ પાટિયા’ તરીકે પ્રચલિત આ પાટિયું ખરેખર તો એક ચબરાકિયું પાટિયું છે જે સાવ નકામા જેવા વાક્ય સાથે આપનું ધ્યાન ખેંચીને મૂળ સંદેશ “પુલ અહીં સમાપ્ત થાય છે/આગળ રસ્તો નથી” વહેતો મૂકે છે!

આપણે ત્યાં તો પુલના ય પાટીયા નથી હોતા, તો એ પાટીયાની ધાર તો દૂ……..ર ની વસ્તુ છે…સરસ
જીગ્નૅશ અધ્યારુ
25 Mar 08 at 10:23 am
This is really stupid signe. No doubt about it. Do you know the more stupid the thing is more popular it gets in USA.
pravinash1
26 Mar 08 at 12:47 am