દેખાય છે પણ નથી!

આ પાટિયા પર મરાઠીમાં લખ્યું છે કે “નાળિયેર ખલાસ થઈ ગયા છે” પણ હકિકતમાં ડઝન જેટલા નાળિયેર આ પાટિયાની બરાબર નીચે જ પડ્યા છે! હવે શું સાચું સમજવું: દેખાય છે તે કે વંચાય છે તે?
આ પાટિયું પુણેના સારસબાગની વચ્ચે આવેલા ગણેશ મંદિરમાં મૂકવામાં આવ્યું હતું.
આ અને આવા બીજા અનેક પાટિયા જોવા માટે પુણેરી પાટ્યાની મુલાકાત લો. (નોંધ: લગભગ બધાજ પાટિયા મરાઠીમાં છે!)
ગુજરાતીમાં આવી કોઈ સાઈટ/બ્લોગ છે કે કેમ તે શોધવા માટેના ખાંખાખોળા ચાલુ છે…
- આ વેબસાઈટનો પરિચય અને તેનું ભાષાંતર કરી આપવા માટે અજયભાઈ દેશપાંડેનો ખૂબ ખૂબ આભાર.

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ.
DEAR ANIMESH,
YOU ARE DOING GOOD JOB FOR SURFERS……
SURF, LEARN AND HAVE FUN.
RAJENDRA
http://www.yogaeast.net
http://www.bpaindia.org
Rajendra Trivedi, M.D.
23 Mar 08 at 3:05 pm
આ નાળિયેર નથી નાળિયેરના છોડા છે.
shivshiva
23 Mar 08 at 4:50 pm