નાળિયેર ખલાસ - પુનેરી પાટ્યા

આ પાટિયા પર મરાઠીમાં લખ્યું છે કે “નાળિયેર ખલાસ થઈ ગયા છેપણ હકિકતમાં ડઝન જેટલા નાળિયેર આ પાટિયાની બરાબર નીચે જ પડ્યા છે! હવે શું સાચું સમજવું: દેખાય છે તે કે વંચાય છે તે?

આ પાટિયું પુણેના સારસબાગની વચ્ચે આવેલા ગણેશ મંદિરમાં મૂકવામાં આવ્યું હતું.

આ અને આવા બીજા અનેક પાટિયા જોવા માટે પુણેરી પાટ્યાની મુલાકાત લો. (નોંધ: લગભગ બધાજ પાટિયા મરાઠીમાં છે!)

ગુજરાતીમાં આવી કોઈ સાઈટ/બ્લોગ છે કે કેમ તે શોધવા માટેના ખાંખાખોળા ચાલુ છે…

- આ વેબસાઈટનો પરિચય અને તેનું ભાષાંતર કરી આપવા માટે અજયભાઈ દેશપાંડેનો ખૂબ ખૂબ આભાર.

  2 Responses to “દેખાય છે પણ નથી!”

  1. ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ.
    DEAR ANIMESH,

    YOU ARE DOING GOOD JOB FOR SURFERS……
    SURF, LEARN AND HAVE FUN.
    RAJENDRA
    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

  2. આ નાળિયેર નથી નાળિયેરના છોડા છે.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME