FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

આમાં મારે જાવું ક્યાં?

with 4 comments

Keep Left

લખ્યું છે ડાબી બાજુએ અને તીરની નિશાની જમણી તરફ દર્શાવે છે તો કહો જોઈએ મારે કઈ તરફ જાવું જોઈએ?

આ પાટીયું જયપુરના સિટી પેલેસમાં લગાડવામાં આવ્યું છે. પેલેસના દર્શકોને જમણી તરફ વળવાનું છે અને ચાલતી વખતે ડાબી તરફ રહેવાનું છે. ગોટાળો એ થયો કે બંને સુચના સાથે-સાથે એક જ પાટીયા પર મૂકી દેવાઈ!

Written by વિનય ખત્રી 'અનિમેષ'

March 21st, 2008 at 7:00 am

4 Responses to 'આમાં મારે જાવું ક્યાં?'

Subscribe to comments with RSS or TrackBack to 'આમાં મારે જાવું ક્યાં?'.

  1. પાટિયુ બનાવવાળો રસ્તા પરના પાટિયા બનાવતો હશે જ્યાં keep left લખાતું હોય છે.

    નીલા

    21 Mar 08 at 9:19 am

  2. this is amazing…..stupidity

    now walking is also an art…

    Jignesh

    21 Mar 08 at 9:24 am

  3. રસ્તો બતાવનારા ઘણા હાથનો ઈશારો ડાબી તરફ કરે, ને જમણી તરફ વળી જજો એમ કહે ત્યારે મનમાં મુંઝવણ સાથે હસવુંય આવે..!

    તમે ઘણું રસપ્રદ, રમુજી શોધી લાવો છો. ધન્યવાદ.

  4. લેફ્ટ આપણું કે બતાવનારાનું———?

    ashalata

    21 Mar 08 at 3:18 pm

Leave a Reply