Mar 202008
 

World Ice Art Championships

જાજરમાન લગ્ન સમારંભમાં સલાડ કાઉન્ટર પાસે બરફના બનાવેલા શિલ્પ આપે જોયા જ હશે. આજે આપણે અહીં જોઈશું આંતરરાષ્ટ્રીય બરફ શિલ્પકળા સ્પર્ધા વિશે.

આ સ્પર્ધા આઈસ-અલાસ્કા દ્વારા ફેરબેંક્સ અલાસ્કામાં યોજવામાં આવે છે. આ રીતની સ્પર્ધાઓમાં આ સ્પર્ધા સૌથી મોટી છે અને ૧૯૮૯થી યોજવામાં આવે છે. ૩૦ જેટલા દેશો ભાગ લઈને ૧૦૦ જેટલા શિલ્પ બનાવવામાં આવે છે અને જે જોવા માટે લાખો લોકો દેશ-વિદેશથી આવે છે.

આ વર્ષે આ સ્પર્ધા ૨૬ ફેબ્રુઆરીથી શરુ થઈ છે અને હજી ૨૩ માર્ચ સુધી ચાલશે…

વધુ ફોટોગ્રાફ આપ ફ્લિકર પર જોઈ શકશો.

  4 Responses to “બરફ વડે અદભૂત કળા”

  1. હવે ઘીથી બનતા શિવજી અને તેમનો પરિવાર બાબુલનાથનાં મંદિરમાં બનાવે છે તે મુકજો.
    અહીં મુમ્બઈમાં મહાશિવરાત્રીનાં દિવસે ઠેર ઠેર બરફનાં શિવલિંગો જેવા મળે છે. અને શ્રાવણમાં ઘીનાં બને છે.

  2. એકદમ સરસ

  3. just સરસ…

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME