Julian Beever's Street Art

આ ફોટોગ્રાફમાં એક તરફ રચનાકાર પોતે છે અને બીજી તરફ તેમનું ચિત્ર છે. કેવા આબેહુબ દેખાય છે ને?

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અંગ્રેજ કલાકાર જુલિયન બીવર રસ્તા પર ચૉક વડે એવી રીતે ત્રિપરિમાણ રચનાઓ દોરે છે જે ચોક્કસ જગ્યાએથી જોઈએ તો આબેહુબ દેખાય. આ ટેકનિક એનામોર્ફોસિસ નામે ઓળખાય છે. તેઓ આ રચનાઓ છેલ્લા દસ વર્ષથી દોરે છે અને તેમની રચનાઓ યુકે, બેલ્જીયમ, ફ્રાન્સ, નેધરલેન્ડ, જર્મની, ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક, સ્પેન, યુએસ, ઓસ્ત્રીયા અને બ્રાજીલમાં પ્રખ્યાત છે.

પેવમેન્ટ પિકાસો તરીકે ઓળખાતા આ કલાકાર વિશે બીબીસીએ એક લેખ લખ્યો છે જેમાં આ રચના કેવી રીતે બને છે તે સંખ્યાબંધ ચિત્રો દ્વારા દર્શાવવામાં આવી છે.

  9 Responses to “ચોક વડે અદભૂત કળા”

  1. મુંબઈમાં ઠેર ઠેર આવા ભગવાનનાં ચિત્રો અવારનવાર જોવા મળતાં હોય છે.

  2. અદભૂત…!!

  3. great effort for self expressions

  4. Incredible!!!!! This is just first time I am seeing anyone can draw 3D with cholk!!!!
    Great!!!!!

  5. ઠેર ઠેર આવા ભગવાનનાં ચિત્રો અવારનવાર જોવા મળતાં હોય છે.
    great effort for self expressions. Incredible!

    YOU KNOW WHERE TO FIND AN ART !

    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

  6. Really amazing art…!!
    and your findings are amazing too…!!

  7. સાચે જ અદભૂત

  8. સાચે જ અદભૂત

  9. સાચે જ અદભૂત

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME