Guido Daniele

ઈટાલીમાં જન્મેલા અને હાલ મિલાનમાં રહેતા Guido Daniele નામના કલાકાર હાથ પર પ્રાણીઓના જીવંત દેખાતા ચિત્રો દોરવાના માહેર છે.

૧૯૬૮થી તેઓ પોતાની ચિત્રકળાનું પ્રદર્શન યોજે છે. ૧૯૭૨થી ૧૯૭૪ દરમ્યાન તેઓ ભારતમાં રહી ગયા છે (ટંકાસ શાળા, ધરમશાલામાં).

૧૯૯૦માં તેમણે આ બોડી પેઈન્ટીંગ નામની શરીર પર ચિતરામણ કરવાની કળાને વિકસાવી અને તેને અલગ રીતે પ્રસ્તુત કરીને ૨૦૦૦માં આંતર રાષ્ટીય ખ્યાતિ પ્રાપ્ત કરી. આ કળાને તેઓ ‘હેન્ડીમલ’ (હેન્ડ+ઍનિમલ) કહે છે.

આ ઉપરાંત તેઓ ફોટોગ્રાફીમાં (કેમેરા અને ડાર્કરુમ) પણ માહેર છે.

વધુ રચનાઓ તેમજ માહિતી માટે તેમની વેબસાઈટની મુલાકાત લો.

  5 Responses to “હાથ પર અદભૂત કળા”

  1. I HAVE ENJOYED THIS PASTING WITH MORE BIRDS AND ANIMALS AND LOVE THE SAME BY YOUR’S In GUJARATI .
    KEEP US BUSY LOOKING YOUR ART AND GUJARATI BLOG.

    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

  2. sunder

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME