સોના કિતના સોણા હૈ!

“મસ્જીદમાં સુવાની સખ્ત મનાઈ છે” – મસ્જીદ મેનેજમેન્ટ બોર્ડના હુકમથી.
ગઈ કાલની પોસ્ટ “ગીર ગયા થા ઔર લગ ગઈ થી” વાંચીને મુંબઈથી તડાફડીના એક વાચક મિત્ર આ લિન્ક મોકલાવે છે, જેમાં સિંગાપોરની એક મસ્જીદમાં મસ્જીદ મેનેજમેન્ટ બોર્ડ દ્વારા કડક સુચના લખી હોવા છતાં સાત સાત જણ આરામથી સુતા છે!
ઊઠાડીને પૂછી જોઈએ તો ખબર પડે કે તેઓ કોણ છે? કદાચ એમ પણ બને કે આ સાતે સાત મેનેજમેન્ટ બોર્ડના જ અધિકારીઓ હોય!
ફોટો: Damon Lynch

SLEEPING IN MOSQUE OR MORTUARY…
SLEEPING ON SIDEWALK..
OR
NOT TO SLEEP OR THE FORBIDEN-ORDER BY MANAGEMENT ….
IS A MOCKEY WHICH is FUN….
HA…HA…HA.. IN THE PICTURE.
‘HASYADARBAR’
http://www.yogaeast.net
http://www.bpaindia.org
Good pic…
)
જાગો સોનેવાલો સુનો મસ્જિદકી પુકાર.