ફાલતુ સવાલોના ફાલતુ જવાબ તડાફડી પર છેલ્લા ત્રણ મહિનાની સૌથી વધુ વંચાતી પોસ્ટ છે. આજે આપણે જોઈએ ઈન્ટરનેટ પર ફરતા કેટલાક સામાન્ય સવાલોના અસામાન્ય જવાબ:

પ્રશ્ન: કાચા ઈંડાને કોંક્રીટ ફ્લોર પર તીરાડ પાડ્યા વગર કેવી રીતે ફંકશો?

જવાબ: કોંક્રીટ ફ્લોર પર તીરાડ પાડવી અઘરી છે!

***

આઠ માણસોને એક દિવાલને ચણતાં દસ કલાક લાગ્યા, તો ચાર માણસોને તે દિવાલને ચણતાં કેટલો સમય લાગશે?

શુન્ય. દિવાલ ઓલરેડી ચણાઈ ચૂકી છે!

***

તમારા એક હાથમાં ત્રણ સફરજન અને ચાર સંતરા હોય અને બીજા હાથમાં ચાર સફરજન અને ત્રણ સંતરા હોય તો તેને શું કહેવાય?

દુનિયાના સૌથી મોટા હાથ!

***

માણસ સુતા વગર કેટલા દિવસ કાઢી શકે?

તમે કહો તેટલા, આમે રાત્રે સુવાનું હોય છે!

***

એક લાલ પત્થરને વાદળી દરિયામાં ફેંકીએ તો શું થશે?

પત્થર ભીંજાઈ જશે/ડુબી જશે!

***

એવી કઈ વસ્તુ છે જે સફરજનના અડધીયા જેવી દેખાય છે?

સફરજનનું બીજું અડધીયુ!

***

બ્રેકફાસ્ટમાં શું ન ખાઈ શકાય?

લંચ અને ડીનર!

***

ચક્ર શોધાયા પછી શું થયું?

રિવોલ્યુશન!

***

બંગાળનો ઉપસાગર કયા સ્ટેટમાં છે?

લિક્વિડ!

***

દસ સહેલા સવાલ પૂછું કે એક અઘરો સવાલ?

એક અઘરો સવાલ.

પહેલાં શું આવે, દિવસ કે રાત?

દિવસ.

કેવી રીતે?

આપણી વાત એક જ અઘરો સવાલ પૂછવાની હતી…!!!


  12 Responses to “અઘરા સવાલોના સરળ જવાબ”

  1. :-) સરસ! ફક્ત અઘરા ને બદલે ઘણી જગ્યાએ અધરા લખાયું છે એ સુધારી લેજો.

  2. સુધારી લીધું છે.

    આપનો આભાર!

  3. સરસ અનિમેષભાઈ… મજા આવી
    keep it on dear….

  4. મજા આવી હો…!! thanks.

  5. હા હા હા….very nice…

  6. હાસ્ય દરબાર વાળાને તો આવું બધું ગમે જ ને? આપની ત્યાંય પધરામણી કરાવવી પડશે.

  7. હા હા હા…અનિમેષભાઈ… .મજા આવી !! thanks.

  8. દેશી જોક્સમાં મજા આવી

  9. These turn my office into laughing club….

  10. we are happy and really we are lucky that we can surf in….. tadafadi…really amazed…

  11. nice …….
    laughing is good exercise…..
    makes fresh !!

  12. Your work is shining on Hasyadarbar…
    who is the original auther of this?

    Rajendra Trivedi,M.D.
    http://www.yogaeast.net

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME