Mar 132008
 

ફાલતુ સવાલોના ફાલતુ જવાબ તડાફડી પર છેલ્લા ત્રણ મહિનાની સૌથી વધુ વંચાતી પોસ્ટ છે. આજે આપણે જોઈએ ઈન્ટરનેટ પર ફરતા કેટલાક સામાન્ય સવાલોના અસામાન્ય જવાબ:

પ્રશ્ન: કાચા ઈંડાને કોંક્રીટ ફ્લોર પર તીરાડ પાડ્યા વગર કેવી રીતે ફંકશો?

જવાબ: કોંક્રીટ ફ્લોર પર તીરાડ પાડવી અઘરી છે!

***

આઠ માણસોને એક દિવાલને ચણતાં દસ કલાક લાગ્યા, તો ચાર માણસોને તે દિવાલને ચણતાં કેટલો સમય લાગશે?

શુન્ય. દિવાલ ઓલરેડી ચણાઈ ચૂકી છે! Continue reading »

Powered By Indic IME