Mar 122008

થોભો! આ કોઈ અધૂરા મહિને જન્મેલા બાળકનું ચિત્ર નથી કે નથી કોઈ ફોટોશોપની કમાલ!
આ છે પૉલિમર ક્લેમાંથી બનેલું ટચુકડા બાળકનું શિલ્પ અને તેના રચયિતા છે કેનેડાના બ્રિટિશ કોલંબીયા પ્રાંતમાં પોવેલ રીવરમાં રહેતા ૨૭ વર્ષીય કેમિલી એલન.
આ અદભૂત કળાની રચના માટે બાળકના ફોટોગ્રાફ, પોલિમરની ચીકણી માટીનો લોંદો, કલાકોની ધીરજ અને એકાગ્રતા જોઈએ ત્યારે ટચુકડા અને સાચુકલા બાળકનું શિલ્પ બને છે. આ શિલ્પકળા દરમ્યાન ચામડીની કરચલીઓ, વાળ અને આંગળીના નખ જેવી જીણાંમાં જીણી વિગતોનું ધ્યાન રાખવામાં આવે છે જેથી આ ઢીંગલી સાચુકલી દેખાય છે.
આ ઢીંગલીઓ બનાવવાની કળા તેમણે તેમના દાદી-સાસુ પાસેથી પાંચ વર્ષ પહેલાં શિખી છે.
આ રચનાકાર Camille Allen અને આ માહિતી આપની સમક્ષ રજુ કરનાર અનિમેષને બાળકો બહુ જ પ્રિય છે!
આ પિક્ચર ઘણા વખત પહેલા નેટ પર જોયું હતું પણ ક્રિએશન વિશેની જાણકારી આજે જ ખબર પડી
Thanks for sharing such a nice information
Ketan
અદભૂત …!
good.
Nice one!!!
Hi Animesh,
I came to know about Tadafadi just few days back thru readgujarati.com. It is really a great Blog and your work is excellent. I really like it and appreciate your hardwork.
Thanks for sharing the knowledge.
With Best Wishes and Good Luck
Chetan Tataria
Hi Animesh,
YOU ARE BRINGING GOOD FOR THE SURFERS AND BLOGERS FOR GUJARATI READER.
http://www.yogaeast.net
http://www.bpaindia.org
It is simply beautiful.
Animesh it reminded me, the movie’ GEET GAYA PATHTHRONE”
Jitendra is an artist and had statue of a ladyon front. Rajashree put the
real baby in the hands.
I was very young at that time and i loved it.
visit http://www.pravinash.wordpress.com
U will find variety
wow great !!
Just Superb!!!!
superb…..congrats
અદ્ભુત ક્લા વીસે ની ંમાહીતી મ્લી ક્લા વીસે વ્ધુ માહીતી આપ્સો ખાસ
ક્રી ને સીલ્પ વીસે