Mar 042008
 

આ કુદરતી દૃશ્ય જુઓ અને પછી મથાળું વાંચીને ફરીથી ધ્યાનથી જુઓ:

આ આખું ‘કુદરતી દૃશ્ય’ ખાદ્ય પદાર્થનું બનેલું છે. પાસે દેખાતા પીળા રંગના પાણા હકિકતમાં બટેટા છે અને લીલા રંગની નાવ તરતી દેખાય છે તે એક વટાણાની ફળી છે! હવે આ જુઓ:

તસવીર સૌજન્ય : લેન્સવૉલ – કાર્લ વોર્નર

આ આખું દૃશ્ય બ્રેડ અને ચીજ જેવા ખાદ્ય પદાર્થ વડે બનેલું છે!

ખાદ્ય પદાર્થે વડે અદભૂત કળાની રચના કરનાર તેમજ તેની નયનરમ્ય ફોટોગ્રાફી કરનાર કલાકાર કાર્લ વાર્નરને આપણી કહેવત “ગાજરની પિપુડી……”ની ખબર હશે?

વધુ ચિત્રો માટે કાર્લ વોર્નરની સાઈટ પર જતાં પહેલાં આ જાણી લો કે તેમની સાઈટ ફ્લેશ-૬માં બનેલી છે. (ફ્લેશ પ્લેયર ઇન્સ્ટોલ ન કર્યું હોય તો સાઈટ પર તેની લિન્ક આપેલી છે, અત્યારે જ કરી લો) સાઈટમાં એન્ટર થયા પછી નારંગી રંગના ચોરસ પર ક્લિક કરજો.

કાર્લ વોર્નરની ફોટોગ્રાફી વિશેનો બીબીસીનો લેખ “એડિબલ ટુ ઇન્ક્રેડિબલ“ની વાત કર્યા વગર આ લેખ અધૂરો ગણાય!

અને હા, કેળાની દિવાલની જેમ આમાં જરાય ખોરાકનો બગાડ નથી, આ સંપૂર્ણ રચના ખાઈ શકાય છે!

(આ ફોર્વર્ડેડ ઈમેઈલ મોકલવા માટે રુપલબેન શાહનો આભાર!)

  7 Responses to “ખાદ્યપદાર્થ વડે અદભૂત કળા”

  1. good

  2. સાચે જ અદભુત..!

  3. if it is not west of food… it’s good & better!!

  4. વાહ, ખુબ સુંદર.
    અને નીચે છે, કાર્લ વાર્નર ભાઈ ની વધુ એક્ રચના.
    http://www.flickr.com/photos/viola_bafile/2197913790/


    http://www.searchgujarati.com

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME