ગુગલને ભગવાન માનવાવાળા છે અને આરતી ઉતારવાવાળા પણ પડ્યા છે! આપણે પણ નેટસૅવિમાં ગુગલની અત્યંત ઉપયોગી એવી સર્વિસ ગુગલ સર્ચ, ગુગલ ટ્રેન્ડ અને ગુગલ રીડર વિશે વાત કરી ગયા.

આજે આપણે ગુગલના લોગો વિશે વાત કરીશું. ગુગલનો લોગો તહેવારોનુસાર બદલતો રહે છે. (૧૯૯૯થી લઈને આજ સુધીના તહેવારો માટેના લોગો આપ અહીં જોઈ શકશો.)

ગુગલ અને તેના વિવિધ લોગો

તેવીજ રીતે લોકોએ પણ પોતાની કલ્પના શક્તિ કામે લગાડીને ગુગલના લોગોને નવિનતા આપી છે. ચાલો જોઈએ કેટલાક ઓફિસિયલ અને અનઓફિસિયલ લોગો.

  3 Responses to “ગુગલ અને તેના વિવિધ લોગો”

  1. why don’t u try to make ur own design [may be funny] we will enjoy.

  2. સરસ, રસપ્રદ માહીતી. ધન્યવાદ.

  3. સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME