FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

કુદરતની કરામત: પોપટ કે પુષ્પ?

with 3 comments

નીલા આન્ટીએ મોકલાવેલા આ ચિત્રને જોઈને કહો કે આ પોપટ છે કે પુષ્પ?

પોપટ કે પુષ્પ?

પોપટ-પુષ્પ

હવે કેટલાક સવાલોના જવાબ ટૂંકમાં:

સ: પોપટ છે કે પુષ્પ? જ: પોપટ જેવું દેખાતું પુષ્પ.

બોટાનિકલ નામ? Impatiens psittacina.

કયા દેશમાં? પૂર્વ ભારત અને ઉતર થાઇલેન્ડ (બર્મા).

પહેલાં ક્યારે ઓળખાયું? ૧૯૦૧માં E.D. Hooker દ્વારા ભારતમાં અને પછી રોયલ બોટાનિકલ ગાર્ડન (લંડન) લઈ જવાયું .

ક્યાં વેચાતું મળે? અત્યંત દુર્લભ છોડ હોવાથી વેચવા કે ખરીદવા પર સરકારે બંદી લગાવેલી છે.

વધુ માહિતી ક્યાં મળે? રોયલ રેઈન ફોરેસ્ટની સાઈટ પર!

સૌજન્ય: નીલા આન્ટી

Written by વિનય ખત્રી 'અનિમેષ'

February 29th, 2008 at 11:05 am

3 Responses to 'કુદરતની કરામત: પોપટ કે પુષ્પ?'

Subscribe to comments with RSS or TrackBack to 'કુદરતની કરામત: પોપટ કે પુષ્પ?'.

  1. ચિત્રો ભલે મોકલ્યા પણ માહિતી ખૂબ સરસ આપી.

    Neela

    29 Feb 08 at 2:37 pm

  2. Picture+information +++++++ nice

    ashalata

    29 Feb 08 at 5:56 pm

  3. natural nice pict.

Leave a Reply