FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

રેતી વડે અદભૂત કળા!

with 9 comments

પ્રિય મિત્રો,

તડાફડી પર અદભૂત કળાના આ વિભાગમાં આપણે ચીલો ચાતરીને રચાતી આશ્ચર્યજનક અને અદભૂત કળા વિશે વાત માંડીએ છીએ. આ પહેલાના મણકામાં આપણે રેતી વડે અદભૂત શિલ્પ-કળા તેમજ ચિત્ર-કળા વિશે જાણ્યું.

આજે જે કળા વિશે આપણે વાત કરવાના છીએ તેનું નામ ન જણાવતાં આ ચિત્ર પર નજર કરીને આપણી કલ્પના શક્તિને કામે લગાડીએ:

Test

(હા, મિત્રો બે દિવસ પહેલાની નેટસૅવિમાં ઉદાહરણ માટે આ ચિત્ર મૂકવાનું કારણ પણ આ જ)

ઘર, પાછળ પહાડ, એક નાળિયેરીનું ઝાડ, વગેરે વાળું આ કુદરતી દૃશ્ય જોઈને અનુમાન લગાવો કે આ કેવી રીતે રચાયું હશે?

હવે આપનો ‘જવાબ લોક કર દિયા જાય’ જેટલો કોન્ફિડન્ટ હોય તો આ વિડિયો જુઓ: (મેટાકાફે અને યુટ્યુબનો આભાર)

[youtube=http://youtube.com/watch?v=f5rTBb2v-fA]

રેતી વડે રચાતી આ અદભૂત કળાના રચયિતા કોણ તે માહિતી મને મળી નથી. આપને જાણ હોય તો મને જરુરથી જણાવશો…

Written by વિનય ખત્રી 'અનિમેષ'

February 26th, 2008 at 9:00 pm

9 Responses to 'રેતી વડે અદભૂત કળા!'

Subscribe to comments with RSS or TrackBack to 'રેતી વડે અદભૂત કળા!'.

  1. pravinash1

    26 Feb 08 at 9:13 pm

  2. ખરેખર અદભૂત અને અકલ્પનિય લાગે છે!!!!!!!!!!!!

    Jalashree Pandya

    27 Feb 08 at 11:37 am

  3. અદભૂત…… !!
    ખૂબ જ સરસ છે,
    Thanks for sharing ….!!

    Pinki

    27 Feb 08 at 2:43 pm

  4. અકલ્પનિય, અદભૂત

    shivshiva

    27 Feb 08 at 4:39 pm

  5. સુંદર!

  6. સુંદર !

    ashalata

    27 Feb 08 at 11:07 pm

  7. It’s nice collection but i have problem with fonts i can’t rad this text,
    If possible sent me how to read this text
    It’s realy good collection

    mayur

    28 Feb 08 at 3:59 pm

  8. hmmm.. it’s amazzing!!!!!

    Jalashree Pandya

    28 Feb 08 at 6:52 pm

  9. [...] પર પણ આવી અદભુત રેતીકળાનું ઉદાહરણ જોઈ [...]

Leave a Reply