Comments on: ચાલો બનીએ નેટસૅવિ (૧૩)

By: અનિમેષ અંતાણી
અને હા, જીજ્ઞેશભાઈ,

મને આપના નામથી અને આ બાયોડેટાથી સંતોષ નથી. મારા માટે ‘અજ્ઞાત’ભાઈ જ બરાબર છે.

આ બાયોડેટાને જરા મઠારીને કોઈક છોકરીને આપજો, કદાચ કંઇ જામી જાય! બેસ્ટ ઓફ લક!

બીજું હું જે જાણવા માગું છું તે ખાંખાખોળા કરી જાણી લઈશ. મારા લાયક કામકાજ હોય તો નિઃસંકોચ લખશો.

સમય મળે તો આ બે પોસ્ટ વાંચવા વિનંતી ૧. ગોલમાલ સાથે તડાફડી ૨. ઓળખી લો આ ખેપાનીને…

By: અનિમેષ અંતાણી
સૌપ્રથમ ‘વેડફાયેલા રિસોર્સ’ શબ્દો વાપરતાં આપને માઠું લાગ્યું છે તે માટે ક્ષમા યાચના.

આ શબ્દો આપના બ્લોગ માટે નથી વાપર્યા પણ “આપણાં કોમ્યુનિકેશન” માટે વાપર્યા છે, જુઓ મારું વાક્ય “આપણાં કોમ્યુનિકેશન માટે એક આખો બ્લોગ બનાવીને વર્ડપ્રેસના રિસોર્સને વેડફવાની (મારા મતે) જરુર ન હતી. અહીં આ જગ્યા છે જ!”

અને હા, બ્લોગ પર સીધી ગુજરાતીમાં કોમેંટ ટાઈપ થાય એવું કૈક કરવા માટે થોભો અને થોડી રાહ જુઓ..

By: jignesh
અરે હા, નેટસેવિ મિત્ર, તમારા આ બ્લોગ પર કોમેંટ સીધી ગુજરાતીમાં ટાઈપ થાય એવું કૈક કરો ને!

By: jignesh
અનિમેષભાઈ , તમને મારા નામથી સંતોષ નથી તો લો વધુ માહિતી આ પ્રમાણે છે.

નામઃ જીજ્ઞેશ શાહ

વતનઃ અમદાવાદ

હાલઃ અમેરિકા (H1B પર એન્જીનિયરીંગ જોબ)

બ્લોગઃ http://www.phantomsurf.wordpress.com

ઈમેલઃ phantomsurf@googlemail.com

ઉમરઃ ૨૮ વર્ષ

ઉંચાઈઃ ૫’ ૧૦”

વજનઃ ૭૦ કિગ્રા

હોબીઃ પુસ્તકો/મેગેઝિન વાચવાં, નેટ સર્ફિંગ, ક્રિકેટ

પરણેલો નથી એટલે  છોકરી શોધું છું (ગુજરાતી બ્લોગીંગમાં રસ ધરાવતી હોય તેને પહેલી પસંદગી). કોઈ ધ્યાનમાં હોય તો કહેજો.

બોલો બીજું શું જાણવા માગો છો?

મારા વર્ડપ્રેસ બ્લોગ (વેડફેલા રીસોર્સ) પર જણાવશો તોય વાંધો નથી.

તમારો બ્લોગ મારા મતે બિલકુલ રીસોર્સ યુટિલાઇઝેશન/એનહાન્સમેંટ  છે.

મનોરંજનના ખાંખાખોળા તો અમૂલ્ય જ હોય ને!

By: અનિમેષ અંતાણી
અજ્ઞાત જીજ્ઞેશ ભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર!

આપની ૪ ઉપરાંત બીજી ત્રણ કોમેન્ટ પણ આપ જે આઈપી વાપરો છો તેના પરથી છે! જ્યાં સુધી આપની ઓળખ છતી નથી થતી ત્યાં સુધી આપ મારા માટે અજ્ઞાત જ છો અને આપનો IP જ મારા માટે ઓળખ છે!

આપણાં કોમ્યુનિકેશન માટે એક આખો બ્લોગ બનાવીને વર્ડપ્રેસના રિસોર્સને વેડફવાની (મારા મતે) જરુર ન હતી.      અહીં આ જગ્યા છે જ!

મને પણ આપની સાથે ચર્ચા કરવાનું ગમ્યું…

By: jignesh
ખૂબ ખૂબ આભાર અનિમેષ.

અગાઉની ૭ નનામી કોમેન્ટસમાં શું મારી એકે કોમેંટ છે? મારી તો માત્ર આ ૪ કોમેંટ છે. એય પાકા નામથી. તમે ભલે એને અજ્ઞાત તરીકે લો.

મારી સાથે ગમે ત્યારે કોમ્યુનિકેટ કરવા માટે તમને નિમંત્રણ છે. http://phantomsurf.wordpress.com ઈચ્છો ત્યારે કોમેંટ કરી  શકો છે.

તમારી સાથે ચર્ચા કરવાનું ગમ્યું.

By: અનિમેષ અંતાણી
અજ્ઞાત ભાઈ!

અહીં ચર્ચા કરવાનો હેતુ વાતને વિસારે પાડી દેવાનો નથી.

એક ઈચ્છા વ્યક્ત કરી કે જો “આપ આપનું સાચું નામ ઈમેઈલ આઈડી સાથે અને પ્રોક્ષીની પછવાડે છુપાયા વગર કમેન્ટ કરી હોત તો વધારે મજા આવત!” અને વાત-વાતમાં ચર્ચા થઈ ગઈ! અહીં ભુજનું ઉદાહરણ આપીને કહેવું હતું કે સાવધાની રાખવી, ડર નહીં.

અહીં ૪૧૧ કોમેન્ટ્સમાંથી ૭ નનામી કોમેન્ટ્સ પણ છે, હવે જો હું ૭ નનામી કોમેન્ટ્સથી ડરીને કોમેન્ટ્સ લખવાનું ડીસેબલ કરી દઉં તો? બાકીના ૪૦૪ કોમેન્ટ્સ ને અન્યાય થશે અને બ્લોગનો હેતુ માર્યો જશે. કોમેન્ટ્સ દ્વારા કોમ્યુનિકેશન થાય છે. આપનું ઈમેઈલ આઈડી જાણવાનું કારણ પણ આ જ. જરુર પડ્યે આપની સાથે કોમ્યુનિકેશન થઈ શકે.

“અંગત રીતે ઈમેલ કરી મારી ઓળખાણ આપીશ”નું વચન પાળશો એવી આશા સાથે…

આપના પ્રશ્નનો જવાબ:

વર્ડપ્રેસ હાલમાં (મફ્તમાં) ફક્ત jpg, jpeg, png, gif, pdf, doc, ppt, odt ફાઈલ અપલોડ કરવાની સુવિધા આપે છે. આપને એમપી૩ ફાઈલ અપલોડ કરવી હોય તો તે માટે ‘સ્પેસ અપગ્રેડ’ કરવી પડે જે વર્ડપ્રેસની પેઈડ સેવા છે અને 5જીબી માટે વર્ષે 20 US ડોલર ચુકવવા પડે.

મફતમાં એમપી૩ ફાઈલો અપલોડ કરવી હોય તો ફ્રીસર્વર્સ, જીયોસિટીઝ કે ટ્રાયપોડ જેવી સાઈટની મદદથી થઈ શકે.

ઉપરાંત, પાયરસીનો ગંભીર પ્રશ્ન તો ઉભો જ છે…

By: jignesh
અનિમેષ,

ચર્ચા સારી ચાલી. તારા મુદ્દા વ્યાજબી છે. ઈમેલની આઇડીની તરફેણ માટે ૨૬ જાન્યુઆરી અને ભુજની કારમી યાદ તાજી કરાવી જોરદાર વજન ઉભું કર્યું. પરંતુ આ ઘટનાઓ તો કુદરતી હતી ને! વારુ, આપણે ઘરની બહારતો નીકળવું જ પડે. ડરીને ઘરમાં ના બેસી રહેવાય. વળી રસ્તે ચાલતાં સામાન્ય રીતે ધાર ઉપર ચલાય. સામે ચાલીને ટ્ર્ક નીચે થોડું પડાય!

હું યાહુ અને જીમેલના ઈમેલ આઇડી ધરાવું છું અને વાપરું પણ છું. સ્પામ ફિલ્ટરની તો મને જાણકારી છે અને એ પણ જાણું છું કે નધણિયાતા ઈમેલ બ્લોક કરી શકાય પણ એકવાર ઈનબોકસમાં તો એ આવે જે ને! વળી સ્પામ કરવાવાળા, કાચિંડાની જેમ આઈડી બદલતા રહે છે જેથી વારેવારે ઈનબોક્સ છલકાવી શકે. આ કારણે, બ્લૉગ પર અભિપ્રાય આપવામાં એને અનડ્યુલિ વલ્નરેબલ બનાવવા મને બહુ પસંદ નથી.

મને ખાતરી છે કે અનિમેષભાઇ સ્પામમાં વધારો કરવા માટે ઈમેલ નથી માગતા, આ તો એમની નવું નવું શોધવાની ક્યુરિઓસિટિ એમને નવા વાચકને પિછાનવા તલપાપડ કરે છે. અંગત રીતે ઈમેલ કરી મારી ઓળખાણ આપીશ.

આ ચર્ચામાં, મુખ્ય મુદ્દો- ‘ઓડિયો (એમપી ૩) કેમ અપલોડ થાય’ એ વિસારે પડી જાય એ શું અનિમેષ ભાઇને ગમશે?

By: અનિમેષ અંતાણી
àªàªà«àªàª¾àª¤ àª­àª¾àª!

àªàªàª¦àª® àª¸àª¾àªà« àªµàª¾àª¤! àª¸à«àªªàª¾àª® àªàª àª®àª¾àª¥àª¾àª¨à« àª¦à«àªàªàª¾àªµà« àªà«. àªªàª£ àª¤à« àª®àª¾àªà« àªàª®à«àªàª² àª¨ àªµàª¾àªªàª°àªµàª¾àª¨à«àª àªàª¾àª°àª£ àªµà«àª¯àª¾àªàª¬à« àª¨àª¥à«. àª¦àª°à«àª àªàª®à«àªàª² àª¸àª¾àª¥à« àª¸à«àªªàª¾àª® àª«àª¿àª²à«àªàª° àªàªµà« àª àªà«. àªàªª àªàª àªàª®à«àªàª² àª¸àª°à«àªµàª¿àª¸ àªµàª¾àªªàª°à« àªà« àª¤à« àªàª£àª¾àªµàª¶à« àªà«àª¥à« àª¤à«àª¨à« àª¸à«àªªàª¾àª® àª«àª¿àª²à«àªàª° àªà«àªµà« àª°à«àª¤à« àª¸à«àª àªàª°à« àª¶àªàª¾àª¯ àª¤à« àªàª£àª¾àªµà« àª¶àªà«àª.

àª²à«àªà« àªàªàª¸à«àª®àª¾àª¤àª¨àª¾ àª¡àª°àª¥à« àªàª°àª¨à« àª¬àª¹àª¾àª° àª¨àª¥à« àª¨à«àªàª³àª¤àª¾ àªàª¨à« àªàª°àª®àª¾àª àª¬à«àª¸à« àª°àª¹à«àªµà«àª àª¸àª²àª¾àª®àª¤ àª¸àª®àªà« àªà« àª¤à«àª®àª¨à« àªàª£àª¾àªµàªµàª¾àª¨à«àª àªà« à«¨à«¬ àªàª¾àª¨à«àª¯à«àªàª°à« à«¨à«¦à«¦à«§àª¨àª¾ àª¸àªµàª¾àª°à« àªªà«àª£ àª¨àªµ àªµàª¾àªà« àª­à«àªàª®àª¾àª àªªà«àª¤àª¾àª¨àª¾ àªàª°àª®àª¾àª àª¬à«àª àª¾ àª¹àª¤àª¾ àª¤à«àª®àª¨à« àªªà«àªà« àªà« àªà«.

àªàªª àª®àª¨à« animeshantani@gmail.com àªªàª° àª¸àªàªªàª°à«àª àªàª°à« àª¶àªà« àªà«. àª®àª¾àª°àª¾ àª¤àª°àª«àª¥à« àª¸à«àªªàª¾àª®àª¨à« àªµàª§àª¾àª°à« àª¨àª¹à«àª àª¥àª¾àª¯ àª¤à«àª¨à« à«§à«¦à«¦% àªàª¾àª¤àª°à« àª¸àª¾àª¥à«!

By: jignesh
ભાઈ અનિમેષ, હું તો કંપનીની ફાયરવોલ/પ્રોક્ષી પાછળથી જ નેટ એક્સેસ કરી શકું છું. એનો બીજો કશો ઉપાય થાય? બંધુ, નેટસેવી હોત તો સવાલ જ શું કામ પુછત? ઇમેલ આઇડી આપવામાં ભયસ્થાનો ઘણાં છે. ખૂબ સ્પામ આવે છે- બ્લૉગરોના, વિયાગ્રાવાળાના અને આજકાલ ઉંઝાજોડણીવાળાના.  ઇમેલમા નહીં પણ જાહેરમાં આનો ઉકેલ બતાવીશ તો વાચક વર્ગને પણ કામ લાગશે. રામ રામ ….