Archive for February 22nd, 2008
આજની જોક: આર્મી અને નેવી
એક આર્મીવાળો અને એક નેવીવાળો એક વાંકા-ચુકા ડુંગરાળ રસ્તા પર ગાડી ચલાવતા સામસામેથી આવી રહ્યા હતા.
આર્મીવાળાની કાર એક પથ્થર સાથે અથડાઇને આડી ફંટાઈ ગઈ અને નેવીવાળાની ગાડી સાથે ટક્કર થઈ ગઈ. બંને પોતપોતાની કારમાંથી બહાર નીકળ્યા અને જોયું તો બંનેની કાર ખરાબ રીતે ટીચાઈ ગઈ હતી પણ કોઈને કાંઈ વાગ્યું નહોતું.
હવે, આર્મી અને નેવીની વચ્ચેની દુશ્મની તો જગજાહેર છે એટલે જોરદાર દલીલો સાથે આક્ષેપબાજી શરુ થઈ.
અચાનક નેવીવાળાએ દલીલ કરવાનું પડતું મૂકીને દોસ્તીનો હાથ લંબાવતાં કહ્યું: ”જવાદોને, આ એક અકસ્માત હતો. આપણે ઝગડવાનું બાજુએ મૂકીને મજા કરીએ!” Read the rest of this entry »
