તડાફડી પર અદભૂત કળા ના આ વિભાગમાં આપણે ચીલો ચાતરીને રચાતી કળાઓ વિશે વાત માંડીએ છીએ. આજે આપણે જોઈશું ધૂળ વડે રચાતી કળાની અદભૂત રચનાઓ.

ધૂળના થર જામી ગયા હોય તેવી કાર જોઈને આપણે આપણું નામ કે કંઇક ચબરાકીયું એવું લખાણ લખવાની ઈચ્છા રોકી શકતા નથી તેમ ટેક્સાસના વિમ્બર્લીમાં રહેતા શ્રીમાન સ્કોટ કળાનો રચનાત્મક નમુનો રજુ કરવાનું ચુકતા નથી.

ધૂળ અને અદ�ૂત કળા

સર્વ પ્રથમ તેમણે આવી ધૂળ વાળી કાર પર સ્માઈલી દોરીને આ કળાના શ્રી ગણેશ કર્યા અને પછી પાછા વળીને જોયું નથી. પડોસીની કાર પર જ્યારે ધૂળના થર જામવા માંડે ત્યારે સ્કોટને તેમની રચનાત્મકતા રજુ કરવાનું કેનવાસ મળે છે. તો હવે જ્યારે આપ આવી કોઈ કાર જોશો કે જેના પર ધૂળના થર જામી ગયા છોય ત્યારે તમે સ્કોટને યાદ કરશો.

તેમની વધુ રચનાઓ જોવા તેમની સાઈટ પર જઈને ગેલેરી વિભાગ જુઓ.

x

  6 Responses to “ધૂળ વડે અદભૂત કળા!”

  1. રચનાત્મક વિચારો કંઇ કાગળ કે કેનવાસ અને રંગોના મોહતાજ નથી…

    મારી કાર પર જ્યારે બરફ કે ધૂળનો થર થાય ત્યારે મારો દિકરો અચૂક તેનું નામ મોટા અક્ષરે લખી નાખે છે…

    મજાની વાત…

  2. Unbelievable. For Art of any kind ,you need artist’s EYE.

  3. કળા તો ક્યાય પણ વિક્સી શકે!! It is excellent art!!!!!!!

  4. કદાચ કોઇ પણ પ્રકારનું સૂનું સૂનું કેંવાસ જોઈને એના પર કંઇક દોરવાની ઇચ્છા થવી એ અત્યંત સાહજીક ક્રિયા અને સહજ સ્વભાવ છે… પછી ભલે એ ધોળું કેંવાસ હોય, કે ધૂળનું હોય કે જીન્દગીનું હોય…!!

    સુંદર માહિતી બદલ આભાર.

  5. that is all we are doing on the canvas of our life. But we can not be certain about its artistic value
    achyut

  6. chitra thaki manvi ni munn na vichar lipi vyakt thai jay che

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME