Comments on: ચાલો ઓનલાઈન ચા પીવા!

By: સુરેશ જાની
Very interesting. Being from Ahmedabd, it is more interesting for me.

By: અનિમેષ અંતાણી
જત સુધારવાનું કે રામભાઈ.કોમ સાઈટ વિશેની ભૂલભરેલી માહિતી ટાઈમ્સ પર આપવામાં આવી છે. સાચી વાત શું છ તે મૂળ જામનગરના હાલે દુબઈથી નિલેશ વ્યાસ જણાવે છે:

અનિમેષભાઈ,

રામભાઈ.કોમ વિશે થોડી માહીતી મારી પાસે છે, જે રામભાઈ ટાઈમ્સમાં કરેલ વિધાન થી થોડી અલગ પડતી આવે છે, જો તમે થોડી મહેનત કરશો તો તમે પણ જાણી શકશો.

રામભાઈ.કોમ એ પાંચ વર્ષ પહેલા એટલે કે ૭ ફેબ્રુઆરી ૨૦૦૩ માં રજીસ્ટર થયેલ, અને તેને રજીસ્ટર કરનાર કોઈ ચા વાળો ન હતો પરંતુ કેલીફોર્નીયા સ્થિત દીલીપ પટેલ નામનો યુવાન હતો જેણે પોતાના પિતા રામદાસ ગંગાદાસ પટેલની સ્મૃતિમાં આ વેબસાઈટ બનાવી હતી, ૬ ફેબ્રુઆરી ૨૦૦૪ માં યાહુ પાસેથી ખરીદાયેલ આ ડોમેન એક્સ્પાયર થયુ ત્યા સુધી દિલીપભાઈ આ વેબસાઈટમાં કંઈ અપડેશન કરી શક્યા ન હતાં ફક્ત એક વેલકમ પેજ જ મુકી રાખેલ.

ત્યાર બાદ ડીસેમ્બર ૨૦૦૪ થી ઓક્ટોબર ૨૦૦૬ સુધી રામભાઈ.કોમ ડોમેન કોઈની માલીકી વગરનું રહ્યુ એટલે કે બંધ પડી ગયુ અને માર્ચ ૨૦૦૬ માં આઈ.આઈ.એમ. ના વિધાર્થીઓની એક ટોળીએ આ ડોમેન ખરીધ્યુ અને એસ.શ્રીકાંત (sreekanths@iimahd.ernet.in) ની લીડરશીપ હેઠળ આ વેબસાઈટ તરતી મુકી, જેના વિશે રામભાઈને તો કશી જાણ પણ ન હતી. બાદમાં આ ટોળીએ રામભાઈને કદાચ જાણ કરી હશે કે તમારા નામથી આવી એક વેબસાઈટ

બનાવેલ છે.

રામભાઈ તો એની મસ્તીમાં રહેતા અને કીટલી પર થતી દુનિયાભરની ચર્ચાઓ માં સાથ પુરાવતા, આઈ.આઈ.એમ દ્વારા તેને સ્પેશીયલ ટ્રીટ અપાયેલ, જ્યારે આઈ.આઈ.એમની ચારે તરફ સુરક્ષા માટે દિવાલ બનાવવામાં આવી ત્યારે રામભાઈની કીટલી પાસે દિવાલમાં કાણું પાડી ત્યાં એક બારી બનાવી આપેલ જેથી આઈ.આઈ.એમના વિધાર્થીઓ તથા પ્રોફેસરોને રામભાઈની ચા ને માણી શકે.

- નિલેશ