પ્રિય મિત્રો,

ઈન્ટરનેટ પર કંઇક શોધવું હોય તો આપણે ગુગલ જેવા સર્ચ એન્જીન પાસે કામ લેતા હોઈએ છીએ. હવે આપણને એ જાણવું છે કે ગુગલ પર સૌથી વધારે કયા શબ્દો શોધાય છે? તો તે ગુગલ ટ્રેન્ડ પર આપ જાણી શકશો.

Google Trends (India)

ગઈ કાલે સવારે ગુગલ (ભારત) પર સૌથી વધુ શોધાતા શબ્દો હતા “વેલેન્ટાઈન ગ્રીટીંગ્સ” અને તે પછીના ક્ર્મે “બિલ ગેટ્સની દિકરી

ગઈ કાલે સાંજે રાજ ઠાકરેની ધડપકડના સમાચાર આવ્યા પછી “રાજ ઠાકરે” સૌથી વધુ શોધાતા શબ્દો હતા અને “વેલેન્ટાઈન ગ્રીટીંગ્સ” પાંચમા ક્રમે.

અત્યારે શું પરિસ્થિતિ છે તે જાણવા ચાલો જઈએ ગુગલ ટ્રેન્ડ પર.

નોંધ: અહીં ભારત માટે google.co.in/trends લખવાથી ભારતમાંથી શોધાયેલા શબ્દો જાણી શકાય .આપના દેશમાં ગુગલનું જે યુઆરએલ હોય તેની પાછળ /trends લગાડવાથી યોગ્ય પરિણામ મેળવી શકાશે.

જત ઉમેરવાનું કે ગુગલ ટ્રેન્ડમાં કયા શબ્દો ક્યારે શોધાયા તેની ટાઈમ લાઈન ગ્રાફ, કયા દેશમાંથી, કયા શહેરમાંથી અને કઈ ભાષામાં શોધાયા તે જાણી શકાય છે.

આપણે જાણીએ “નરેન્દ્ર મોદી” વિશે…

Narendra Modi (1)

ટાઈમ લાઈન ગ્રાફ:

Narendra Modi (2)

કયા દેશમાંથી? કયા શહેરમાંથી?

Narendra Modi (3)

ગુગલ ટ્રેન્ડ ઉપરાંત યાહુ માટે યાહુ બઝ અને ગુગલ-યાહુ બંને એક સાથે જોવા માટે ટ્રેન્ડીટ વાપરી શકાય.

આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (૧૧) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ

  2 Responses to “ચાલો બનીએ નેટસૅવિ (૧૨)”

  1. Very very nice observations! I like your style of elobaration in a very very simple way.

  2. will you please tell me how can i put the songs on my wordpress blog ..? which can be played online and download can be prohibited…?
    Please give me answer on this site or my mail drmanwish@gmail.com

    My blog is on drmanwish.wordpress.com
    yours Faithfully
    Dr. Hitesh

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME