Feb 142008
 

 પ્રિય મિત્રો,

ઈન્ટરનેટ પર કંઇક શોધવું હોય તો આપણે ગુગલ જેવા સર્ચ એન્જીન પાસે કામ લેતા હોઈએ છીએ. હવે આપણને એ જાણવું છે કે ગુગલ પર સૌથી વધારે કયા શબ્દો શોધાય છે? તો તે ગુગલ ટ્રેન્ડ પર આપ જાણી શકશો.

Google Trends (India)

ગઈ કાલે સવારે ગુગલ (ભારત) પર સૌથી વધુ શોધાતા શબ્દો હતા “વેલેન્ટાઈન ગ્રીટીંગ્સ” અને તે પછીના ક્ર્મે “બિલ ગેટ્સની દિકરી Continue reading »

Powered By Indic IME