લગ્નગાળો પુરજોશમાં ચાલે છે ત્યારે ઈન્ટરનેટ પર ફરતી એક જોક અને બિલ ગેટ્સની દિકરીનો ફોટો:બિલ ગેટ્સની દિકરી

પપ્પા: “મારી ઇચ્છા છે કે હું કહું તે છોકરી સાથે તું લગ્ન કર.”

પપ્પુ: “પણ પપ્પા, હું તો મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરીશ.”

પપ્પા: “પણ દિકરા, હું જે છોકરીની વાત કરું છું તે બિલ ગેટ્સની દિકરી છે.”

પપ્પુ: “પપ્પા, યુ આર ગ્રેટ, હું ક્યાં કોઈદી આપની આજ્ઞા અવગણું છું!”

પપ્પા બિલ ગેટ્સને મળવા જાય છે…

પપ્પા: “હું તમારી દિકરી માટે માંગું લઈને આવ્યો છું.”

બિલ ગેટ્સ: “પણ મારી દિકરીને પરણાવાની હજી ઘણી વાર છે.”

પપ્પા: “પણ આ મુરતિયો વિશ્વ બેંકનો વાઈસ પ્રેસિડન્ટ છે!”

બિલ ગેટ્સ: “ઓહ! એમ વાત છે તો કરો કંકુના..”

છેવટે પપ્પા વિશ્વ બેંકના પ્રેસિડન્ટને મળવા જાય છે….

પપ્પા: “વાઈસ પ્રેસિડન્ટની પોસ્ટ માટે એક યુવાનની ભલામણ લઈને આવ્યો છું.”

પ્રેસિડન્ટ: “પણ મારી પાસે જરુરત કરતાં વધારે વાઈસ પ્રેસિડન્ટ છે…”

પપ્પા: “પણ આ યુવાન બિલ ગેટ્સનો જમાઈ છે.”

પ્રેસિડન્ટ: “તમારે આ વાત પહેલે કરવી જોઈતી’તી!”

મોરલ ઑફ ધ સ્ટોરી: તમારી પાસે કંઇ ન હોય તો પણ તમે તમને જે જોઈએ તે મેળવી શકો છો, તમારો અભિગમ હકારાત્મક હોવો જોઈએ!


  9 Responses to “બિલ ગેટ્સની દિકરીના લગ્નનું માંગું”

  1. તમને કદાચ ખબર ન હોય પણ બિલ ગેટ્સ એક નંબરનો હરામી આદમી છે. વધુમાં, તે તેની દીકરી માટે માત્ર ૧$ રોકડો રાખીને બીજી બધી સંપત્તિ દાનમાં આપીને જવાનો છે.

    ફોટો સરસ છે :P

  2. I agree. ફોટો સરસ છે… :D

  3. ખરેખર , ફોટો ખુબ જ મસ્ત છે.

    શુ પછી લગ્ન્ થયા કે નહી ? નહી..તો અમને કાંય વાંધો નથી.

    જાવેદ વડીયા & હસમુખ ટાંક.

  4. જાવેદભાઈ/હસમુખભાઈ,

    બંનેમાંથી મુરતીયો કોણ તે પહેલાં નક્કી કરો, પછી વાત આગળ વધારીએ… ;)

  5. અનિમેષભાઈ,

    હસમુખભાઈ પરણિત છે અને હું કુંવારો છું.ક્ન્યા વિદેશિ હોવાથી બે વિક્લ્પ આપ્યા હતા.આમતો ,અમને બંન્નેમાથી કોઈને કંઈ વાંધો નથી.

    પછી જેવી કન્યાની મરજી.

    જાવેદ.

  6. good joke & photo also!! આ સાચ્ચે બિલ ગેટ્સ ની જ છોકરી નો ફોટો છે ને!!

  7. Bill Gates is a respectable and great person. We should respect him to the last digit.
    Right ?

  8. ખરેખર , ફોટો ખુબ જ મસ્ત છે.

  9. Hey look and think on it…

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME