Feb 012008
 

પ્રિય મિત્રો,

કેમ છો?

સખત તાવ, મહારાષ્ટ્રના ગામડાઓની ટુર અને મુંબઈના ગોરેગામમાં યોજાયેલા પાંચ દિવસના ઇલેક્રમા પ્રદર્શન પતાવીને ફરી એક વાર આપનો અનિમેષ આપની સમક્ષ હાજર છે.

આપને તડાફડી ટુલબાર કેવું લાગ્યું? આપનો બ્લોગ યોગ્ય વિભાગમાં મૂકાયો છે? કોઇ બ્લોગ રહી ગયો છે? આપના સુચનો મને ચોક્કસ લખી મોકલો…

આજે તડાફડી અને નેટસૅવિ બંને વિભાગમાં એક એક પોસ્ટ મૂકવામાં આવશે.

ચાલો તો લાગી જાઉં કામ પર…

- અનિમેષ અંતાણી

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME