Netscape

૧૯૯૦માં જ્યારે ઈન્ટરનેટ એટલે એન્જિનિઅર અને સાયન્ટિસ્ટ માટેની સગવડ એવી માન્યતા બંધાતી હતી તે સમયે ઈન્ટરનેટને લોકભોગ્ય બનાવનાર સર્વ પ્રથમ ઈન્ટરનેટ એક્સપ્લોરર નામે નેટસ્કેપ નૅવિગેટર આ મહિનાના અંતે તેનો સપોર્ટ પાછો ખેંચી રહ્યો છે એવા સમાચાર વાંચીને ઘણું દુઃખ થયું.

૧૯૯૦થી ૧૯૯૫ સુધી એક ચક્રી સામ્રાજ્ય ચલાવીને ખૂબ ઊંચે આવેલી આ કંપની ૧૯૯૫માં  માઈક્રોસોફ્ટના આ ક્ષેત્રમાં આવવાથી નબળી પડતી ચાલી અને અંતે એઓએલ સાથે જોડાઈ ગઈ પણ નસીબ આડેનું પાંદડું ખસ્યું નહીં.  છેવટે નેટસ્કેપના કેટલાક પ્રોગ્રામર છુટા થઈને ફાયરફોક્સ બનાવ્યું. પછીથી બીજા પણ જોડાઈ ગયા અને આજે ફાયરફોક્સની ચડતી છે અને નેટસ્કેપની પડતી થઈ છે.

તડાફડી ટુલબાર IE16ઈન્ટરનેટ એક્સપ્લોરર ઉપરાંત NS16નેટસ્કેપ અને FF16ફાયરફોક્સ બંનેમાં ચાલે છે તે આપની જાણ ખાતર.

  3 Responses to “અલવિદા નેટસ્કેપ નૅવિગેટર!”

  1. નેટસ્કેપ ઇન્ટરનેટ એક્સપ્લોરરની સામે નબળું થયું અને કોમ્પીટીશનમાં આવવાની બદલે તેમણે મોઝિલા ઓપનસોર્સ બનાવ્યું અને હું, તેના પ્રથમ એમ્પ્લોઇ ક્રિસને મળ્યો છુ. :P

  2. I am fan of natscape navigator and its mail client. It has good support to digital signature!

  3. એટલે કે થન્ડરબર્ડ??

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME