FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

આવી ગયું છે: તડાફડી ટુલબાર

with 21 comments

પ્રિય મિત્રો,

તડાફડી ટુલબાર: એક તટસ્થ અને સંપુર્ણ ટુલબાર આપની સમક્ષ મુકતાં આનંદ થાય છે. આજે જ આપનું ટુલબાર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો.

તડાફડી ટુલબાર

આ ટુલબારમાં સર્ચ, વેબ/બ્લોગ, ફીડ રીડર, યાદી, રેડીયો અને ન્યુઝ ટીકર છે.

વેબ/બ્લોગમાં બ્લોગ જગતના લગભગ તમામ ગુજરાતી બ્લોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. બ્લોગની યાદી નિષ્પક્ષ રીતે અને કક્કાવારી પ્રમાણે કરવામાં આવી છે.

ફીડ રીડરમાં ૨૦-૨પ બ્લોગના ફીડ અત્યારે મૂક્યા છે. જે બ્લોગ રેગ્યુલર અપડેટ થતા હશે તેની ફીડ અહીં મૂકવામાં આવી છે.

યાદી: અત્યંત કામની વસ્તુ. આપ અહીં આપનું ‘To Do’ લિસ્ટ બનાવી શકો છો.

રેડીયો: અહીં આપ ગુજરાતી ગીત/ભક્તિ સંગીત ઉપરાંત આપને મનગમતા ચેનલ સિકેલ્ટ કરીને સંગીત સાંભળી શકો છો.

ન્યુઝ ટીકર: અહીં બ્લોગ જગતના તાજા સમાચાર અને તાજેતરની અપડેટ થયેલી પોસ્ટની લિન્ક મૂકવામાં આવશે.

ગુજરાતી બ્લોગ જગતને મદદરુપ થવાનો આ મારો પહેલો પ્રયાસ છે.

આ ટુલબારમાં આપના બ્લોગનો સમાવેશ બરાબર થયો છે? આપના બ્લોગને યોગ્ય વિભાગમાં મૂકવામાં આવ્યો છે? આપના બ્લોગની લિન્ક બરાબર અપાઈ છે કે નહીં? તે ઉપરાંત આપને કશું કહેવું હોય તો તે અહીં કોમેન્ટ બોક્ષમાં લખો અથવા મને animeshantani@gmail.com પર મોકલાવો.

આ ટુલબાર બનાવવાનું શક્ય બન્યું કોનડુઈટ ને કારણે જે કમ્યુનિટી ટુલબાર બનાવવા માટે મફત સેવા આપે છે!

જત ઉમેરવાનું કે… તડાફડી ટુલબાર પર…

  • અમુક બ્લોગ કે સાઈટ યુનિકોડમાં નથી તે વિશાલ મોણપરા રચિત યુટિલિટિ દ્વારા યુનિકોડમાં વાંચી શકાય છે!
  • ન્યુઝ ટીકરમાં બે-ચાર-દસ-બાર નહીં પણ ૧૫૦થી વધુ બ્લોગ પરની તાજેતરની પોસ્ટ વાંચી શકાય છે!

તડાફડી ટુલબાર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો: Funngyan ટૂલબાર

21 Responses to 'આવી ગયું છે: તડાફડી ટુલબાર'

Subscribe to comments with RSS or TrackBack to 'આવી ગયું છે: તડાફડી ટુલબાર'.

  1. vry good wrk…congrts…keep it up..

    Dhwani

    16 Jan 08 at 7:56 pm

  2. ઘણું સરસ વર્ગીકરણ કર્યું છે તમે… અને ખાસ્સું મોટું લિસ્ટ બન્યું છે બ્લોગ્સનું…

    congrats for this …

    કુણાલ

    16 Jan 08 at 8:49 pm

  3. ડાઉન લોડ થઈ ગયુ.

    shivshiva

    16 Jan 08 at 9:30 pm

  4. I am going to use it with my latest Firefox 3 beta 2!

  5. ખુબ જ સરસ………
    ખુબ ખુબ અભિનન્દન.

  6. તડાફડીના ટુલબાર બદલ અભીનંદન, ઘણું જ સરસ! ખાસ કરી ને અમારા જેવા નવા નીશાળીઆઓ માટે. Good service to e-friends.આભાર, અનિમેષ.

    Mahendra Shah

    24 Jan 08 at 10:09 pm

  7. તમારા આવા સુંદર પ્રયાસને સલામછે દોસ્ત..!

  8. thanks…

    chetu

    4 Feb 08 at 1:20 pm

  9. khubaj saras kam karyu che bhai

    Kapil Dave

    4 Feb 08 at 3:56 pm

  10. priy mitra,
    aapna tarafa thi Email malyo. mara blog ne list ma samavi shako to aabhari thaish.

    Pankaj trivedi

    pankajtrivedi

    5 Feb 08 at 4:45 pm

  11. pankajtrivedi

    5 Feb 08 at 4:51 pm

  12. pankajtrivedi

    5 Feb 08 at 4:53 pm

  13. thanks for added : http://vishwa-gatha.blogspot.com

    but anthor add

    http://marmvedh2008.blogspot.com

    pankaj trivedi

    pankajtrivedi

    5 Feb 08 at 10:03 pm

  14. Excellent work Animesh. I really liked it.

    Can you please create “Technology” section and add http://veejansh.wordpress.com and http://parimiti.wordpress.com to “religion” section?

    Chirag Patel

    8 Feb 08 at 4:26 am

  15. I have installed tadafadi toolbar but I can’t read gujarati fonts in it…
    What I shall do?

    rajeshwari shukla

    21 Mar 08 at 1:57 pm

  16. Dear Animesh,
    Keep up the good work.
    Gujarati Blogers and surfers of our internet world on the earth will thank for your “Tadafadi”

    dhavalrajgeera

    23 Mar 08 at 5:34 pm

  17. આપનો પ્રયાસ ગમ્યો. મને ગુજરાતી ફોન્ટ કેમ લોડ કરવા તે જાણ કરશોજી

    jayeshbhai

    2 Apr 08 at 11:19 am

  18. “Te mane talela bhajiya kem apya ? Docter sahebe mane light khavanoo kahyu chhe.

    “Me tanme halko light khorak ja apyo chhe. Juo, tel pani ma tare chhe etle, tel light chhe and bhajiya tel ma tare chhe etle bhajiya pan light chhe

    jayeshbhai

    2 Apr 08 at 12:55 pm

  19. તડાફડી ટુલબારનો ઉલ્લેખ દિવ્ય ભાસ્કરની ‘કળશ’ પૂર્તિમાં ‘સાયબર સફર’ કોલમમાં “બ્લોગિંગની મજા, ગુજરાતીમાં!” નામના લેખમાં કરવા માટે હિમાંશુભાઈ કીકાણીનો ખૂબ ખૂબ આભાર.

    દિવ્ય ભાસ્કરના પાનાનું સ્કેન જોવા માટે અહીં ક્લિક કરો.

    દિવ્ય ભાસ્કર પર ઓનલાઈન વાંચવા માટે અહીં ક્લિક કરો.

    હિમાંશુભાઈ કીકાણીના બ્લોગ આલેખન પર વાંચવા માટે અહીં ક્લિક કરો.

    (ઓનલાઈન લેખમાં વેબ યુઆરએલની જગ્યાએ ગડબડીયા અક્ષરો વંચાય છે તે માટે દિવ્ય ભાસ્કરને લેખીત ફરીયાદ કરી જ છે અને પ્રિન્ટ એડિસનમાં word-pressને બદલે wordpress વાંચશોજી)

  20. ડાઉનલોડ થઈ ગયુ હો ………..
    સાલો ગુજરાતી નો રમેશ મહેતો યાદ આવી ગયો હો…….
    આભાર તો માનવો જ પડૅ animeshantani
    તડાફડી ટુલબારનો ઉલ્લેખ દિવ્ય ભાસ્કરની ‘કળશ’ પૂર્તિમાં ‘સાયબર સફર’ કોલમમાં “બ્લોગિંગની મજા, ગુજરાતીમાં!” નામના લેખમાં કરવા માટે હિમાંશુભાઈ કીકાણીનો ખૂબ આભાર

  21. Really it is excellent attempt.Congrate. As I do not know to type in Gujarati I send my all best wishes to you and all who are making efforts to make Internet useful even in Gujarati.I am sure in the days to come we gujarati will come out from inferiority complex of not knowing english.I once again, pardon all of gujaratis as I do not know how to type in gujarati.But I am always feel my self proud of being Gujarati.

    Arvind Adalja

    10 Apr 08 at 3:15 pm

Leave a Reply