પ્રિય મિત્રો,
તડાફડી ટુલબાર: એક તટસ્થ અને સંપુર્ણ ટુલબાર આપની સમક્ષ મુકતાં આનંદ થાય છે. આજે જ આપનું ટુલબાર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો.
આ ટુલબારમાં સર્ચ, વેબ/બ્લોગ, ફીડ રીડર, યાદી, રેડીયો અને ન્યુઝ ટીકર છે.
વેબ/બ્લોગમાં બ્લોગ જગતના લગભગ તમામ ગુજરાતી બ્લોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. બ્લોગની યાદી નિષ્પક્ષ રીતે અને કક્કાવારી પ્રમાણે કરવામાં આવી છે.
ફીડ રીડરમાં ૨૦-૨પ બ્લોગના ફીડ અત્યારે મૂક્યા છે. જે બ્લોગ રેગ્યુલર અપડેટ થતા હશે તેની ફીડ અહીં મૂકવામાં આવી છે.
યાદી: અત્યંત કામની વસ્તુ. આપ અહીં આપનું ‘To Do’ લિસ્ટ બનાવી શકો છો.
રેડીયો: અહીં આપ ગુજરાતી ગીત/ભક્તિ સંગીત ઉપરાંત આપને મનગમતા ચેનલ સિકેલ્ટ કરીને સંગીત સાંભળી શકો છો.
ન્યુઝ ટીકર: અહીં બ્લોગ જગતના તાજા સમાચાર અને તાજેતરની અપડેટ થયેલી પોસ્ટની લિન્ક મૂકવામાં આવશે.
ગુજરાતી બ્લોગ જગતને મદદરુપ થવાનો આ મારો પહેલો પ્રયાસ છે.
આ ટુલબારમાં આપના બ્લોગનો સમાવેશ બરાબર થયો છે? આપના બ્લોગને યોગ્ય વિભાગમાં મૂકવામાં આવ્યો છે? આપના બ્લોગની લિન્ક બરાબર અપાઈ છે કે નહીં? તે ઉપરાંત આપને કશું કહેવું હોય તો તે અહીં કોમેન્ટ બોક્ષમાં લખો અથવા મને animeshantani@gmail.com પર મોકલાવો.
આ ટુલબાર બનાવવાનું શક્ય બન્યું કોનડુઈટ ને કારણે જે કમ્યુનિટી ટુલબાર બનાવવા માટે મફત સેવા આપે છે!
જત ઉમેરવાનું કે… તડાફડી ટુલબાર પર…
- અમુક બ્લોગ કે સાઈટ યુનિકોડમાં નથી તે વિશાલ મોણપરા રચિત યુટિલિટિ દ્વારા યુનિકોડમાં વાંચી શકાય છે!
- ન્યુઝ ટીકરમાં બે-ચાર-દસ-બાર નહીં પણ ૧૫૦થી વધુ બ્લોગ પરની તાજેતરની પોસ્ટ વાંચી શકાય છે!
તડાફડી ટુલબાર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો: Funngyan ટૂલબાર

vry good wrk…congrts…keep it up..
ઘણું સરસ વર્ગીકરણ કર્યું છે તમે… અને ખાસ્સું મોટું લિસ્ટ બન્યું છે બ્લોગ્સનું…
congrats for this …
ડાઉન લોડ થઈ ગયુ.
I am going to use it with my latest Firefox 3 beta 2!
ખુબ જ સરસ………
ખુબ ખુબ અભિનન્દન.
તડાફડીના ટુલબાર બદલ અભીનંદન, ઘણું જ સરસ! ખાસ કરી ને અમારા જેવા નવા નીશાળીઆઓ માટે. Good service to e-friends.આભાર, અનિમેષ.
તમારા આવા સુંદર પ્રયાસને સલામછે દોસ્ત..!
thanks…
khubaj saras kam karyu che bhai
priy mitra,
aapna tarafa thi Email malyo. mara blog ne list ma samavi shako to aabhari thaish.
Pankaj trivedi
my blog
http://marmvedh2008.blogspot.com
marmvedh@gmail.com
Visit :
http://vishwa-gatha.blogspot.com
pankajtrivedi@india.com
thanks for added : http://vishwa-gatha.blogspot.com
but anthor add
http://marmvedh2008.blogspot.com
pankaj trivedi
Excellent work Animesh. I really liked it.
Can you please create “Technology” section and add http://veejansh.wordpress.com and http://parimiti.wordpress.com to “religion” section?
I have installed tadafadi toolbar but I can’t read gujarati fonts in it…
What I shall do?
Dear Animesh,
Keep up the good work.
Gujarati Blogers and surfers of our internet world on the earth will thank for your “Tadafadi”
આપનો પ્રયાસ ગમ્યો. મને ગુજરાતી ફોન્ટ કેમ લોડ કરવા તે જાણ કરશોજી
“Te mane talela bhajiya kem apya ? Docter sahebe mane light khavanoo kahyu chhe.
“Me tanme halko light khorak ja apyo chhe. Juo, tel pani ma tare chhe etle, tel light chhe and bhajiya tel ma tare chhe etle bhajiya pan light chhe
તડાફડી ટુલબારનો ઉલ્લેખ દિવ્ય ભાસ્કરની ‘કળશ’ પૂર્તિમાં ‘સાયબર સફર’ કોલમમાં “બ્લોગિંગની મજા, ગુજરાતીમાં!” નામના લેખમાં કરવા માટે હિમાંશુભાઈ કીકાણીનો ખૂબ ખૂબ આભાર.
દિવ્ય ભાસ્કરના પાનાનું સ્કેન જોવા માટે અહીં ક્લિક કરો.
દિવ્ય ભાસ્કર પર ઓનલાઈન વાંચવા માટે અહીં ક્લિક કરો.
હિમાંશુભાઈ કીકાણીના બ્લોગ આલેખન પર વાંચવા માટે અહીં ક્લિક કરો.
(ઓનલાઈન લેખમાં વેબ યુઆરએલની જગ્યાએ ગડબડીયા અક્ષરો વંચાય છે તે માટે દિવ્ય ભાસ્કરને લેખીત ફરીયાદ કરી જ છે અને પ્રિન્ટ એડિસનમાં word-pressને બદલે wordpress વાંચશોજી)
ડાઉનલોડ થઈ ગયુ હો ………..
સાલો ગુજરાતી નો રમેશ મહેતો યાદ આવી ગયો હો…….
આભાર તો માનવો જ પડૅ animeshantani
તડાફડી ટુલબારનો ઉલ્લેખ દિવ્ય ભાસ્કરની ‘કળશ’ પૂર્તિમાં ‘સાયબર સફર’ કોલમમાં “બ્લોગિંગની મજા, ગુજરાતીમાં!” નામના લેખમાં કરવા માટે હિમાંશુભાઈ કીકાણીનો ખૂબ આભાર
Really it is excellent attempt.Congrate. As I do not know to type in Gujarati I send my all best wishes to you and all who are making efforts to make Internet useful even in Gujarati.I am sure in the days to come we gujarati will come out from inferiority complex of not knowing english.I once again, pardon all of gujaratis as I do not know how to type in gujarati.But I am always feel my self proud of being Gujarati.