Jan 122008
 

પ્રિય મિત્રો,

નેટસૅવિના આગલા મણકામાં આપણે વર્ડપ્રેસ બ્લોગ વિશે જાણ્યું જે બ્લોગરો માટે અત્યંત ઉપયોગી હતું પણ જે નોન બ્લોગર, ફક્ત વાચકો છે તેમણે ફરિયાદ કરી કે અમારા માટે શું છે?

વાચક મિત્રો આપ વિવિધ બ્લોગ્સની મુલાકાત લેતા હો છો. હવે આપને જાણવું હોય કે કયા બ્લોગ પર નવી પોસ્ટ મુકવામાં આવી છે તો તે માટે આપ…

૧. વારે ઘડી તે બ્લોગ પર જઈને ચેક કરશો કે નવી પોસ્ટ મૂકી છે કે નહી.

  • તડાફડીના સુજ્ઞ વાચકો આવી રીતે સમય બરબાદ કરીને તે બ્લોગના હિટ્સ કાઉન્ટસ વધારશે નહીં.

૨. તે બ્લોગરને કહેશો કે જ્યારે નવી પોસ્ટ મૂકે ત્યારે આપને ઈમેઈલથી જાણ કરે (અનિમેષ કરે છે). Continue reading »

Jan 122008
 

તડાફડીના વાચક શ્રી અચ્યુત સંઘવીએ આજે મને એક સચિત્ર ઈમેલ મોકલાવી છે. જે વાંચીને ગોડનો એક નવો જ અર્થ મને જાણવા મળ્યો. GOD એટલે કે ગુગલ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ!

હવે જ્યારે ભગવાન છે તો ભક્તો પણ હોવાના અને ભક્તો હશે તો ચાલીસાઓ પણ ગાશે અને આરતી પણ ઉતારશે! Continue reading »

Powered By Indic IME