પ્રિય મિત્રો,

નેટસૅવિના આજના ચોથા મણકામાં આપણે ગુજરાતી સર્ચ સાઈટ વિશે વાત કરીશું.

ઈન્ટરનેટ પર દરરોજ ઢગલાબંધ ઠલવાતી માહિતીના ગંજમાંથી જોઈતી વસ્તુ શોધવી તે ઘાસના ગંજીમાંથી સોય શોધવા જેટલું કપરું કામ છે. પણ લોકો લોહચુંબકનો ઉપયોગ કરીને તે શોધી કાઢે જ છે ને!

ઈન્ટરનેટ પર લોહચુંબકનું કામ કરે છે ‘સર્ચ એન્જીન’ અને સર્ચ એન્જીનની જ્યારે વાત આવે ત્યારે ગુગલ, યાહુ કે એમએસએન નામ નજર સામે આવે.

આ ત્રણેય આપણને એક જગ્યાએ મળી જાય અને તે પણ ગુજરાતીમાં તો?

�ોમિયો સર્ચ સાઈટ

ભોમિયો એક એવી સર્ચ સાઈટ છે જે એક સાથે ગુગલયાહુ અને એમએસએન પર સર્ચ કરે છે અને તે પણ ગુજરાતી તેમજ અન્ય ભારતીય ભાષાઓમાં! ભોમિયોમાં એક સગવડ એવી પણ છે જે અનિમેષને બહુ ગમે છે: જોડણીને મારો ગોલી. અહીં ખોટી જોડણી સાથે પણ સર્ચ કરી શકાય છે.

આ ઉપરાંત સર્ચ ગુજરાતી પણ સારા પરિણામો આપે છે.

આ પહેલાનો મણકો વાંચવા અહીં ક્લિક કરો: ચાલો બનીએ નેટસૅવિ (3) * સમગ્ર શ્રેણી વાંચવા અહીં ક્લિક કરો: નેટસૅવિ

આપના અનુભવો અને પ્રશ્નો જરુરથી લખજો…

  6 Responses to “ચાલો બનીએ નેટસૅવિ (૪)”

  1. વાહ અન્મેષ મને તમરો આ વિભાગ તો બહુ જ ગમ્યો…

    ઘણી જ સરસ માહિતી તમે પુરી પાડો છો અને એ પણ ઘણા સારા પ્રેઝન્ટેશન સાથે…

    KeEp It Up

  2. વાહ અન્મેષ મને તમરો આ વિભાગ તો બહુ જ ગમ્યો…

    ઘણી જ સરસ માહિતી તમે પુરી પાડો છો અને એ પણ ઘણા સારા પ્રેઝન્ટેશન સાથે…

    KeEp It Up

  3. વાહ અન્મેષ મને તમરો આ વિભાગ તો બહુ જ ગમ્યો…

    ઘણી જ સરસ માહિતી તમે પુરી પાડો છો અને એ પણ ઘણા સારા પ્રેઝન્ટેશન સાથે…

    KeEp It Up

  4. અરે વાહ!! ઈ તો બહુ સારુ કેવાય હો!! તમે લોકો બહુ સારી માહિતી આપો છો ને આપતા જ રહો!!!! Continues….!!!

  5. ખુબ જ ધન્યવાદ અનિમેષભાઇ, ઘણી સારી માહિતી છે.

  6. વાહ સરસ માહિતી !!!!! ખુબ ખુબ ધન્યવાદ અનિમેષભાઇ.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME