Comments on: આવું કેમ થાય છે?

By: Murtaza
વિનુભાઈ, આ બ્લોગને હવે નવા શાબ્દિક રૂપ સાથે લઈ આવ્યો છું. http://netvepaar.wordpress.com/2012/04/04/strange-laws-of-life/

By: Jalashree Pandya
આ છેલ્લા માટે–બોસ પાછા ત્યારે ના બોલાવે જ્યારે આપડે ફ્રી હોઇયે!! ત્યારે જ બોલાવે જ્યારે આપડે કાઈબી કામ કરતા હોઇયે..પછી ભલે ને ચ્હા જ ના પીતા હોઇયે!!!!!

By: કુણાલ
આ મશીનવાળી વાત પરથી બીજી વાત યાદ આવી… કોઇ જેન્યુઈન એરર ગમે તેટલું માથુ અફાળવા છતાં સોલ્વ થતી ન હોય અને પ્રોજેક્ટ મેનેજરને એક્ષ્પ્લેનેશન આપતા હોય અને રીપ્રોડ્યુસ કરવા બેસીએ એની સામે ત્યારે જ અચાનક એ એરર ગાયબ થઈ જાય અને કોડ બરાબર ચાલવા માંડે !!!!