તડાફડી અને ટેક્નિકલ સમારકામ
પ્રિય મિત્રો,
આજે રવિવાર!
આજે તડાફડી પર થોડું ટેક્નિકલ સમારકામ કરવાનું હોવાથી આજે ‘નેટસૅવિ’ અને ‘તડાફડી’ની પોસ્ટ અપડેટ થઈ શકશે નહીં.
છેલ્લા બે દિવસથી તડાફડીના મુખ્ય પેજ પર થીમમાં કંઇક ગડબડ થઈ ગઈ છે. જમણી તરફની પેનલ નીચ ચાલી ગઈ છે અને સૌથી નીચે દેખાતા થીમના સર્જકનું નામ ઉપર આવી ગયું છે!

આ સમારકામ દરમ્યાન આપને નીચે દર્શાવેલ પોસ્ટ કદાચ ન મળે એવું બને તો એક કલાક પછી ફરી કોશિશ કરશો.
આજનો દિવસ બ્લોગરોલ પણ કદાચ ન જોવા મળે તો તે માટે માફ કરશો.
આ સમસ્યાનો આપની પાસે કોઇ ઉકેલ હોય તો મને જણાવશો…
એક હીન્ટઃ ઉપર આપેલા સ્ક્રિન શોટમાં લાલ રંગના તીરથી દર્શાવેલું આ નાનકડું સ્માલી જોયુ?
સોમવારથી રાબેતા મુજબ મળશું બે નવી પોસ્ટ સાથે!
- અનિમેષ અંતાણીના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ!
તાજા કલમ: સમસ્યા હતી તે દૂર થઈ ગઈ છે. બ્લોગરોલ વગેરે આવતીકાલ સુધીમાં રાબેતા મુજબ થઈ જશે. તકલીફ માટે ક્ષમા!

That smiley is there in all wordpress release
કાર્તિક મિસ્ત્રી
7 Jan 08 at 2:49 pm
અને આ જમણી બાજુની પેનલ હોમપેજ પર બરાબર આવે છે જમણી બાજુ પણ કોઇ પોસ્ટના પોતાના પેજ પર તો એ નીચે જ જતી રહે છે … શું આ થીમનું જ બીહેવીયર છે કે વ્હાઈટ સ્પેસનું અલાઇનમેન્ટ જળવાતું નથી એટલે થાય છે !!! ??
કુણાલ
8 Jan 08 at 12:45 am