પ્રિય મિત્રો,

આજે રવિવાર!

આજે તડાફડી પર થોડું ટેક્નિકલ સમારકામ કરવાનું હોવાથી આજે ‘નેટસૅવિ’ અને ‘તડાફડી’ની પોસ્ટ અપડેટ થઈ શકશે નહીં.

છેલ્લા બે દિવસથી તડાફડીના મુખ્ય પેજ પર થીમમાં કંઇક ગડબડ થઈ ગઈ છે. જમણી તરફની પેનલ નીચ ચાલી ગઈ છે અને સૌથી નીચે દેખાતા થીમના સર્જકનું નામ ઉપર આવી ગયું છે!

થીમમાં કંઇક ગડબડ

આ સમારકામ દરમ્યાન આપને નીચે દર્શાવેલ પોસ્ટ કદાચ ન મળે એવું બને તો એક કલાક પછી ફરી કોશિશ કરશો.

આજની જોક: ભટિંડાથી…

આજની જોક: આય એમ ધ બોસ!

ચાલો બનીએ નેટસૅવિ (૧)

ચાલો બનીએ નેટસૅવિ (૨)

આજનો દિવસ બ્લોગરોલ પણ કદાચ ન જોવા મળે તો તે માટે માફ કરશો.

આ સમસ્યાનો આપની પાસે કોઇ ઉકેલ હોય તો મને જણાવશો…

એક હીન્ટઃ ઉપર આપેલા સ્ક્રિન શોટમાં લાલ રંગના તીરથી દર્શાવેલું આ નાનકડું સ્માલી જોયુ?

સોમવારથી રાબેતા મુજબ મળશું બે નવી પોસ્ટ સાથે!

- અનિમેષ અંતાણીના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ!

તાજા કલમસમસ્યા હતી તે દૂર થઈ ગઈ છે. બ્લોગરોલ વગેરે આવતીકાલ સુધીમાં રાબેતા મુજબ થઈ જશે. તકલીફ માટે ક્ષમા!


  2 Responses to “તડાફડી અને ટેક્નિકલ સમારકામ”

  1. That smiley is there in all wordpress release :P

  2. અને આ જમણી બાજુની પેનલ હોમપેજ પર બરાબર આવે છે જમણી બાજુ પણ કોઇ પોસ્ટના પોતાના પેજ પર તો એ નીચે જ જતી રહે છે … શું આ થીમનું જ બીહેવીયર છે કે વ્હાઈટ સ્પેસનું અલાઇનમેન્ટ જળવાતું નથી એટલે થાય છે !!! ??

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME