Archive for January 6th, 2008
તડાફડી અને ટેક્નિકલ સમારકામ
પ્રિય મિત્રો,
આજે રવિવાર!
આજે તડાફડી પર થોડું ટેક્નિકલ સમારકામ કરવાનું હોવાથી આજે ‘નેટસૅવિ’ અને ‘તડાફડી’ની પોસ્ટ અપડેટ થઈ શકશે નહીં.
છેલ્લા બે દિવસથી તડાફડીના મુખ્ય પેજ પર થીમમાં કંઇક ગડબડ થઈ ગઈ છે. જમણી તરફની પેનલ નીચ ચાલી ગઈ છે અને સૌથી નીચે દેખાતા થીમના સર્જકનું નામ ઉપર આવી ગયું છે! Read the rest of this entry »

