Comments on: વિશ્વની સૌથી નાની કીટલી

By: Jalashree Pandya
This is proper for our barbie-doll!! I know બાર્બીબેનને આ કીટલી ગમશે જ!!!!!!

By: shivshiva
સંભાળજો પડીને તૂટી ન જાય નહીં તો કીડીબેન અને મંકોડાભાઈ શું પીશે?

By: અનિમેષ અંતાણી
don’t worry Achyutbhai,

We will have tea from from world’s largest teapot, look at this: http://lebowskifest.com/images/ach_teapot.jpg

By: Achyut Sanghavi- vora
dear Animesh;

i hope when ever I meet you, you will not show me pic of this કીટલી and offer me tea!!

જોઈ ને જ પેટ ભરાઈ ગયું.

ACHYUT

By: Bhavna Shukla
ચિનાઈ માટીના રમકડા જેવા કીટલી અને કપ-રકાબીતો મારે ત્યા પણ હતા પણ કદની દ્રષ્ટીએ તો આ કીટલી ના વિરાટ અવતાર જેવા જ હતા.

ઘણુ અજબ ભાઈ!!!

By: Gaurav
હવે એ વાત ખોટી પડે કે,

ચા કરતાં કીટલી વધારે ગરમ !

કારણ કે,

અંદર ચા જ ન હોય તો પછી શું ?

By: Mahendra Shah
કીડી અને મંકોડા ઉપર એક જોક યાદ આવી ગયો! છોકરી રુપાળી હતી, પણ તોતડી હતી, જે પણ છોકરાઓ એને જોવા જાય, અને જેવી  છોકરા છોકરી જોડે વાતચીતની શરુંઆત થાય એવાજ છોકરો અને છોકરાવાળા ચાલતી પકડે! છોકરીના માબાપને થયું કે આપણી દીકરી માટે મુરતીયો શોધવા માટે હવે એકજ રસ્તો રહ્યો છે.., છોકરા વાળા જોવા આવે ત્યારે દીકરીએ  મૉંઢામાંથી એક શબ્દ પણ ઉચ્ચારવો નહીં, નહીં તો એ લોકોને ખબર પડી જશે કે આપડી દીકરી તોતડી છે. કિમીયો કામે લાગ્યો, અને એક છોકરા જોડે લગ્ન થઈ ગયા. જાનની બસમાં વરકન્યાનું જોડું પહેલી સીટ પર બેસેલ, કન્યાના હાથ પર ક્યાંકથી કીડી આવી ને ચડી ગઈ, એનાથી મોટેથી ગભરાહટમાં બુમ પડાઈ ગઈ.., ” તીડી.., તીડી..,તીડી!” ” ના.., ના.., એ, તો, મતોડો છે!” વરરાજાએ જવાબ આપ્યો!

By: Jwalant Natvarlal Soneji
કીડી અને મંકોડા માટે…!