• આપણાં કરતાં ધીમે ગાડી ચલાવવા વાળા હંમેશા ડફોળ હોય છે અને તેજ ચલાવવા વાળા ચક્રમ!
  • કેટલું આશ્ચર્યજનક કહેવાય નહીં, દરરોજ છાપાના પાનાંઓમાં સમાઈ જાય તેટલી જ ઘટનાઓ બનતી હોય છે!
  • થોમસ એડિસન ન હોત તો આપણે અંધારામાં ટીવી જોવું પડયું હોત!
  • હું તણાવની અસરમાં તણાઈ જતો નથી, વહન કરું છું…
  • હું આપની કારના બ્રેક રિપેર ન કરી શક્યો પણ ચિંતા ન કરતા, હોર્નનો અવાજ વધારી દીધો છે.
  • મુરખાઓ સાથે ક્યારેય દલીલ ન કરવી, લોકોને ખબર કેમ પડશે કે બંનેમાં મુરખો કોણ છે?
  • આ બ્લોગ જેવો બ્લોગ બીજે ક્યાંય જોયો નથી, અને આવું હું દરેક બ્લોગ પર લખું છું.


  10 Responses to “ચબરાકિયાં અવતરણની દુનિયા”

  1. :D

    મજાની વાતો … !!

    સરસ…

  2. wah!!!!!!!!! daily observed things but not noted so deeply!!!!!!!!!!!

  3. Milind is right but Antani is always light!

  4. ગાજર ખાવ.., ચશ્માના નંબર જતા રહેશે. કોઈ દિવસ સસલાને ચશ્મા પહેરલ જોયા છે?

    મઝાની વાતો, અનિમેષ.

  5. sa…………ra………ssssssa!!

  6. આ બ્લોગ જેવો બ્લોગ બીજે ક્યાંય જોયો નથી…

    હું તો આવું પહેલીવાર જ લખું છું હોં… :-)

  7. હાહાહા… મજા આવી ગઈ અનિમેષભાઈ…ખૂબસરસ…

  8. [...] પહેલા લખાયેલો આવો જ લેખ  ચબરાકિયાં અવતરણની દુનિયા « પ્રસન્ન દાંપત્ય [...]

  9. Our editors love to put your ” ‘ચબરાકિયાં , in Hasyadarbar.

    Thanks to writers and collectors!

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME