ખતરનાક ખેલ અને ડ્રાયવિંગ લાયસન્સ

By વિનય ખત્રી, December 31, 2007 2:59 pm

ખતરનાક ખેલ અને ડ્રાયવિંગ લાયસન્સ

ખતરનાક ખેલના કિમિયાગર એવા સ્ટન્ટમેનને પૂછ્યું “જીવ જોખમમાં મૂકાય તેવા અખતરા શું કામ કરો છો?”

જવાબ મળ્યોઃ “શું કરીએ, અમારી પાસે ફક્ત ટુ-વ્હિલર ચલાવવાનું લાયસન્સ છે!”

6 Responses to “ખતરનાક ખેલ અને ડ્રાયવિંગ લાયસન્સ”

  1. Nilesh Vyas says:

    Its really amazing, i have seen this kind of car drifting at soudi arabia

  2. Biren says:

    great!

  3. Bhavna Shukla says:

    અરે વાહ અનિમેષભાઈ, ૩ દિવસ ના વિરામ પછી ધમાકેદાર એન્ટ્રી!!!
    ૨૦૦૭ નો આખરી દિન પણ તડાફડી થઈ ગયો…

  4. Haritbhai Pandya says:

    It is more witty than funny!

  5. Jalashree Pandya says:

    અરે! એના ડ્રાઈવર ભાઈ ને કહેજો કે થોડુ ધીમે ચલાવે.. નહિતર આ લટકેલા ભાઈ નુ તો થઈ રહ્યુ!!!!!!!!!

  6. આગળવાળા ભાઈ પોતેજ ચલાવે છે…

    ત્રીજો ડ્રાયવર કેમ હોઇ શકે? ટુ વ્હિલર વધુમાં વધુ બે વ્યક્તિ માટે જ હોય છે!

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.