Dec 312007

ખતરનાક ખેલના કિમિયાગર એવા સ્ટન્ટમેનને પૂછ્યું “જીવ જોખમમાં મૂકાય તેવા અખતરા શું કામ કરો છો?”
જવાબ મળ્યોઃ “શું કરીએ, અમારી પાસે ફક્ત ટુ-વ્હિલર ચલાવવાનું લાયસન્સ છે!”

ખતરનાક ખેલના કિમિયાગર એવા સ્ટન્ટમેનને પૂછ્યું “જીવ જોખમમાં મૂકાય તેવા અખતરા શું કામ કરો છો?”
જવાબ મળ્યોઃ “શું કરીએ, અમારી પાસે ફક્ત ટુ-વ્હિલર ચલાવવાનું લાયસન્સ છે!”
Its really amazing, i have seen this kind of car drifting at soudi arabia
great!
અરે વાહ અનિમેષભાઈ, ૩ દિવસ ના વિરામ પછી ધમાકેદાર એન્ટ્રી!!!
૨૦૦૭ નો આખરી દિન પણ તડાફડી થઈ ગયો…
It is more witty than funny!
અરે! એના ડ્રાઈવર ભાઈ ને કહેજો કે થોડુ ધીમે ચલાવે.. નહિતર આ લટકેલા ભાઈ નુ તો થઈ રહ્યુ!!!!!!!!!
આગળવાળા ભાઈ પોતેજ ચલાવે છે…
ત્રીજો ડ્રાયવર કેમ હોઇ શકે? ટુ વ્હિલર વધુમાં વધુ બે વ્યક્તિ માટે જ હોય છે!