Archive for December 28th, 2007
રજાની મંજુરી આપવા વિનંતી
પ્રિય વાચક રાજ્જા!
આપનો અનિમેષ અંગત કારણોસર ગઈકાલે પોસ્ટ મૂકી શક્યો નથી અને બીજા ત્રણ દિવસ પણ નેટ પર આવી શકશે નહીં.
સોમવાર તા. ૩૧મીએ ફરી આપની સેવામાં હાજર થશે અને આપણે બધા મળીને ૨૦૦૭ને ફટાકડા ફોડીને વિદાય કરશું અને નવા વર્ષને ધૂમ ધડાકા અને આતશબાજી કરીને આવકારીશું.
જાઈએગા નહીં મેરે દોસ્ત, ‘તડાફડી‘ અભી ઔર ભી બાકી હૈ…
- અનિમેષ અંતાણીના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ!
ઈમેઈલ: animeshantani@gmail ડૉટ com
ઇન્ટરનેટના ખૂણેખાંચરેથી ખાંખાખોળા કરીને આપણી ભાષામાં ગમતાનો ગુલાલ કરતો બ્લોગ.
