આજની જોક: સિગારેટના ઠૂંઠાં
વિદેશમાં એક પાર્કમાં મૂકેલા પાટિયાનું લખાણ:

“મહેરબાની કરીને સિગારેટના ઠૂંઠાં જમીન પર ન ફેંકો. વાંદાઓને કૅન્સર થાય છે!” -’ચિત્રલેખા‘ના ‘મુખવાસ’ના પાના પરની ‘તજ’
ઇમેઈલમાં ફરતા આ ચિત્રને ચિત્રલેખાના પાને જોઈને તેનું મૂળ શોધવાનો પ્રયાસ કર્યો તો ગુગલ પર ૫૦,૩૦૦ જેટલા પાનાંઓ મળ્યા! તેમાંના એક પાને ઠૂંઠાને લગતું બીજું પણ એક લખાણ વાંચવા મળ્યું… લો મમળાવો:
એક દારુના પીઠામાં મૂકેલા પાટિયાનું લખાણ: “મહેરબાની કરીને સિગારેટના ઠૂંઠાં જમીન પર ન ફેંકો. ઘરે જતા ગ્રાહકોના ઢીંચણ અને કોણીઓ પર ડામ પડે છે!”

સરસ. વાંદા કે વંદા?
કાર્તિક મિસ્ત્રી
22 Dec 07 at 9:32 am
lol
but bit oldie
Kakasab
22 Dec 07 at 11:16 am
good one
birendm
22 Dec 07 at 12:25 pm
શ….,
મારા ગુજરાતી મિત્રો તો ગયા હવે!
Jwalant Natvarlal Soneji
22 Dec 07 at 2:27 pm
આપનો આભાર!
અહીં બે માંથી કયું પાટિયું આપને વધારે સારું લાગ્યું તે પણ જણાવજો…
@ કાર્તિક મિસ્ત્રી: ગુજરાતી લેક્સિકોન (cockroach, ના., કૉક્રોચ, વાંદો; વંદો) કહે છે બંને સાચા છે. ચિત્રલેખામાં વાંદા લખ્યું છે. (મુંબઈવાળા ‘વાંદા’ અને ગુજરાતવાળા ‘વંદા’ શબ્દ પ્રયોગ કરે છે અવું મારું અવલોકન છે)
અનિમેષ અંતાણી
22 Dec 07 at 4:20 pm
હું તો મુંબઇમાં રહીને પણ વંદો કહું છું. કોલેજમાં વંદાનું ડીસેક્શન કરેલ તે હજી યાદ છે..
કાર્તિક મિસ્ત્રી
22 Dec 07 at 4:48 pm
વંદા કે વાંદા બધું એકજ છે!
Haritbhai Pandya
22 Dec 07 at 5:58 pm
funny
fresh air
22 Dec 07 at 7:52 pm
what a lovely thing from usual boards and instruction,what alovely understanding god gave the gujarati people.
Thanks
Anil
Anil Dave
24 Dec 07 at 1:06 pm
hummmm…સરસ છે…
Bhavna Shukla
24 Dec 07 at 6:36 pm
2nd one is good
Neela
25 Dec 07 at 9:06 am