વિદેશમાં એક પાર્કમાં મૂકેલા પાટિયાનું લખાણ:

Cigar Ends

“મહેરબાની કરીને સિગારેટના ઠૂંઠાં જમીન પર ન ફેંકો. વાંદાઓને કૅન્સર થાય છે!” -’ચિત્રલેખા‘ના ‘મુખવાસ’ના પાના પરની ‘તજ’

ઇમેઈલમાં ફરતા આ ચિત્રને ચિત્રલેખાના પાને જોઈને તેનું મૂળ શોધવાનો પ્રયાસ કર્યો તો ગુગલ પર ૫૦,૩૦૦ જેટલા પાનાંઓ મળ્યા! તેમાંના એક પાને ઠૂંઠાને લગતું બીજું પણ એક લખાણ વાંચવા મળ્યું…  લો મમળાવો:

એક દારુના પીઠામાં મૂકેલા પાટિયાનું લખાણ: “મહેરબાની કરીને સિગારેટના ઠૂંઠાં જમીન પર ન ફેંકો. ઘરે જતા ગ્રાહકોના ઢીંચણ અને કોણીઓ પર ડામ પડે છે!”


  11 Responses to “આજની જોક: સિગારેટના ઠૂંઠાં”

  1. સરસ. વાંદા કે વંદા?

  2. lol :)
    but bit oldie

  3. good one

  4. શ….,
    મારા ગુજરાતી મિત્રો તો ગયા હવે!

  5. આપનો આભાર!

    અહીં બે માંથી કયું પાટિયું આપને વધારે સારું લાગ્યું તે પણ જણાવજો…

    @ કાર્તિક મિસ્ત્રી: ગુજરાતી લેક્સિકોન (cockroach, ના., કૉક્રોચ, વાંદો; વંદો) કહે છે બંને સાચા છે. ચિત્રલેખામાં વાંદા લખ્યું છે. (મુંબઈવાળા ‘વાંદા’ અને ગુજરાતવાળા ‘વંદા’ શબ્દ પ્રયોગ કરે છે અવું મારું અવલોકન છે)

  6. હું તો મુંબઇમાં રહીને પણ વંદો કહું છું. કોલેજમાં વંદાનું ડીસેક્શન કરેલ તે હજી યાદ છે.. :)

  7. વંદા કે વાંદા બધું એકજ છે!

  8. funny

  9. what a lovely thing from usual boards and instruction,what alovely understanding god gave the gujarati people.

    Thanks
    Anil

  10. hummmm…સરસ છે…

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME