અમેરિકાથી તડાફડીના વરીષ્ઠ વાચક અને ચાહક અમે અમેરિકન અમદાવાદીવાળા મહેન્દ્ર શાહ લખે છે કે… “આપણે હાલતાં ને ચાલતાં આપણા સબકોન્સિયસ માઈન્ડમાં લોકોને ફાલતુ પ્રશ્નો પૂછતા હોઈએ છીએ અને ફાલતુ જવાબ પણ આપતા હોઈએ છીએ ! આ રહ્યા.., થોડક…” ‘ફાલતુ’ સવાલોના ‘ફાલતુ’ જવાબ
મંદિરના પગથીયા ઉતરતા હોઈએ ત્યારે કોઈક સામે મળે ને પૂછે: “કેમ? દર્શન કરી આવ્યા?”
“ના. મંદિરમાં અંદર લાઈન મારવા ગયો હતો!” Continue reading »