Dec 192007
 

તાજેતરમાં આપ મૃગેશ શાહની સાથે શોપિંગ મૉલની સફરે જઈ આવ્યા કેમ ખરુંને? હવે આ એસ્કલેટર જોઈને સાસુમાની હાલત શું થશે તે વિચારો…

Escalator

વિશ્વનો સૌથી ઊંચો એસ્કલેટર જાપાનના ઓસાકા શહેરમાં આવેલી ૪૦ માળ ઊંચી બિલ્ડીંગ ‘ઉમેદા’માં આવેલો છે. ૧૦ ડોલર આપીને આ ઉડનખટોલાની સવારી કરીને ઓસાકા શહેરનું વિહંગાવલોકન કરી શકાય છે!

  4 Responses to “વિશ્વનો સૌથી ઊંચો એસ્કલેટર”

  1. હું તો એકલો જ શોપિંગમોલમાં જાઉં છું. મૃગેશ શાહની શી જરૂર? ;)

  2. વાહ રે વાહ… હવે જાપાન જાવુ પડશે આ ઉડનખટોલામાં બેસવા માટે :(

  3. હવે આ એસ્કેલેટર મા બેસાડવા સાસુમાને પહેલા જાપાન જવા પ્લેનમા બેસાડવા પડે અને એમા પણ પ્લેનની ટીકીટ કે એસ્કેલેટર્ની ટીકીટના ભાવ કરવાના ને બધો બહુ ગોટાળો થાય…… સાસુમાને તો પાવાગ કે અંબાજીના રોપ-વેમા બેસાડી દઈશુ હે ને મૃગેશભાઈ!!!!
    (બાય ધ વે જી.કે. માટે ગુડ ઇન્ફોર્મેશન…)

  4. સાસુમા સીધા ન ચાલે તો તેમને કયા રસ્તે મોકલવાનો જાસો આપી શકાય તે ‘તડાફડી’ના સુજ્ઞવાચકોને કહેવાનું ન હોય.. ;)

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME