એટીએમઃ Aaato TaaDjevDao MaaTe છે!

ATM

-ઇરાનની એક બેંકનું એ.ટી.એમ.

  10 Responses to “એટીએમઃ આતો તાડજેવડાઓ માટે છે!”

  1. ધન ધનાધન પૈસા ઝીલવાની તકલીફ ના પડે ને!!!!!!!!!!

  2. ખરેખર આ તો તાડ જેવડાઓ માટે જ છે……

    પ્રીય અનીમેશભાઇ….. તમારો આ બ્લોગ વાંચી ને ઘણો જ આનંદ થયો….
    તમે ટુંક સમય મા ખરેખર ઘણી પ્રગતી કરી છે એ બ્લોગ ઉપર ના લેખો તેમજ દરેક ઉપર અઢળક કોમેંટસ જોતા જ ખ્યાલ આવી જાય છે.

    તમે આ જ રીતે પ્રગતી કરતા રહો એવી મારી શુભકામના….

    તમારા વિશે વધુ જાણવા મળશે તો વધુ આનંદ આવશે…. :)

  3. I like the style of presentation.

  4. વાહ રે અનિમેષજી, તમે તો ભારે કરી….!!!!

    આ પીકચર ઓલરેડી મારા મેઇલમાં બે દિવસ પહેલા જ આવેલ છે. એને બ્‍લોગમાં મૂકવાની‍ હિંમ્‍મત કરવા માટે ધન્‍યવાદ…..

    આપનો…. જ

  5. અરરરરરર!!!!, અનિમેષભાઈ, ભાર્યે કરી તમે તો.. એ.ટી.એમ જો વાપરવાનુ આવે તો કેવા ઠેકડા મારવા પડે ની કલ્પનામા જોરથી હસી પડાયુ..ઓફીસના અવર્સમા..
    હવે તો તડાફડીના જોક્સ ધોળીયાઓ પણ જોવા માગે છે ને માત્ર ચિત્ર જોઈને ખડખડાટ હસી પડે છે. મજા પડી ગઈ ભાઈ……….

  6. વાહ… ક્યા ATM હૈ…

  7. અલ્યા ભાઈ! ખણખણતા નીચે પડે તો તો ઠીક.., પણ નોટ્યું ઉડવા માંડે તેનું શું ? !!!!

    આવું અવનવું આપતો રહેજે. મજા આવે છે.

    પણ આમાં હાસ્ય છે ….. તડાફડી નહીં !!!!!

    હાસ્ય માંટે વાંચો — હાસ્ય દરબાર -
    http://dhavalrajgeera.wordpress.com/hasy_darbar/

  8. છોકરડો હોત તો ઘોડો ઘોડો કરવો પડયો હોત…

  9. આ ATM તો ટૂંકાઓ માટે નહીં, ટૉલલોકો માટે છે!

  10. sorry ભઈલા ! નાના માણસનું કામ નથી !

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME