Comments on: વિશ્વમાં સૌથી નાનકડી વેબસાઈટ

By: અનિમેષ અંતાણી
ડૉટ ૧૬ અને કૂલ ઓર નોટ. આ બંને વેબસાઈટ ગુઈમ્પ કરતાં ચોક્ક્સ નાની છે પણ રચનાત્મકતા અને મૌલિક વિચારના માર્ક્સ મળીને ગુઈમ્પ સૌથી મોખરે છે. આપનું શું કહેવું છે?

By: અનિમેષ અંતાણી
વાહ નિલેશભાઈ!

આપનો આભાર, હવે લાગે છે કે તડાફડી ખરેખર જામી છે!!!

આપે સુચવેલી વેબસાઈટ નિહાળીને આ પોસ્ટ અપડેટ કરીશ.

હવે આપણે ૧૨*૧૨ કે ૧૦*૧૦નું વિચારવું પડશે!

By: Nilesh Vyas
અને રહી વાત દુનીયાની સૌથી નાની વેબસાઈટની તો મારી જાણ પ્રમાણે આપે આપેલ વેબસાઈટનો નંબર તેમા ત્રીજો છે, બાકીની તેનાથી પણ નાની વેબસાઈટ ઉપલબ્ધ છે જેની વિગત આ પ્રમાણે છે.

http://www.guimp.com – 18 x 18 pixels

http://dot16.pixeltemple.com – 16 x 16 pixels

http://www.coolornot.com/ – 15 x 17 pixels

By: Nilesh Vyas
Animeshbhai

Please check the link given below, they also claim for World’s smallest website

http://dot16.pixeltemple.com/anim.php

By: Nilesh Vyas
વાહ અનિમેષભાઈ !! બહુ જ ઝડપથી જવાબ આપ્યો.

પણ એ વેબસાઈટ અલગ નથી, તે લીન્ક આજ વેબસાઈટના બ્લોગની છે

બીજી પણ એક વાત…haiku માં જશો તો ગોળ ગોળ ફેરવી ને છેલ્લે એક એવુ પેજ બતાવશે જ્યા હાઈકુ ને બદલે ફક્ત કોઈ અજાણી ભાષામાં કોઈ વાંચી ન શકે તેવુ લખાણ જોવા મળે છે.

By: અનિમેષ અંતાણી
નિલેશભાઈ,

આપ સાચા છો, આપે જે લખી છે તે લિન્ક પર ક્લિક કરવાથી ફુલ પેજ સાઈટ ખુલે છે પણ તે અલગ જ સાઈટ છે http://www.alanoutten.com અને તેની લિન્ક આ ટચુકડી સાઈટ પર આપેલી છે!!!

By: Nilesh Vyas
HTML મેનુમાં જશો તો ત્યાં પેહેલી જ લીન્ક EBLOG ની આપેલ છે જેના પર ક્લીક કરવાથી ફરી બ્લોગપેજ દેખાશે જે ૧૮*૧૮ ટપકામાં છે જ્યાં તમને FUTURE ની લીન્ક દેખાશે.. આ લીન્ક પર ક્લીક કરશો તો તમામ પેજ ૧૦૨૭*૭૬૮ ટપકાની વેબસાઈટ ના સ્વરૂપે દેખાશે

By: અનિમેષ અંતાણી
નિલેશભાઈ,

મારી જાણ પ્રમાણે તો આ જ વિશ્વની સૌથી ટચુકડી વેબસાઈટ છે. ફક્ત નેવીગેશન મેનુ જ નહીં પણ આખે આખી વેબસાઈટ ૧૮x૧૮ ટપકાની બનેલી છે. ૧૦૨૪ x ૭૬૮નું બ્રાઉઝરનું પેજ ખુલશે જેમાં વેબસાઈટ ફક્ત  ૧૮*૧૮ની જ દેખાશે.

By: nilam doshi
વાહ… સરસ.. અભિનન્દન

By: Haritbhai Pandya
મજા પડી ગઈ!