સાચી જોડણી…ટૂંક સમયમાં
૧૮ ઓક્ટોબરની મારી પોસ્ટમાં કહ્યું હતું કે હવે પછીની પોસ્ટ “તડફડઃ હવેથી અહીં સરળ અને નવી જોડણી વાપરવામાં આવશે…” ટૂંક સમયમાં અપલોડ કરીશ. પણ પછી રહી જ ગયું. આજે આ વાત ફરી યાદ આવી એટલે હવે સોમવારે એક બે દિવસમાં તમને આ પોસ્ટ અહીં ચોક્ક્સ જોવા મળશે…
(જત સુધારવાનું કે: આ ગુજરાતી જોડણી વિશેના મારા વિચારો “સાચી જોડણી અઘરી નથી“ની જાહેરાત છે, જે ટૂંક સમયમાં અપલોડ કરીશ. આ પોસ્ટનું ટાયટલ પહેલાં “તડફડઃ હવેથી અહીં સરળ અને નવી જોડણી વાપરવામાં આવશે…” રાખ્યું હતું જેનાથી ગેરસમજ થતી હતી, જે બદલાવીને “સાચી જોડણી…ટૂંક સમયમાં” કરું છું. તા.૩૧/૧૨)

મારા હાર્દીક અભીનંદન.
સુરેશ જાની
9 Dec 07 at 12:14 pm
અભીનંદન
Nilesh Vyas
10 Dec 07 at 6:57 am
ભાઈ, શું આ જાહેરાત એક જોક છે..?!
સુનીલ શાહ
10 Dec 07 at 12:21 pm
Seems like a joke…
Chirag Patel
10 Dec 07 at 3:36 pm
wait and watch.. for new tadafadi…
Niraj
17 Dec 07 at 2:16 pm
દીકરા તેં નવી જોડણી અપનાવી હોત તો આનંદ થાત. અમારા અથાગ પરીશ્રમની આમ મજાક ન કરો.
Suresh Jani
31 Dec 07 at 4:25 pm