FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

સાચી જોડણી…ટૂંક સમયમાં

with 6 comments

૧૮ ઓક્ટોબરની મારી પોસ્ટમાં કહ્યું હતું કે હવે પછીની પોસ્ટ “તડફડઃ હવેથી અહીં સરળ અને નવી જોડણી વાપરવામાં આવશે…” ટૂંક સમયમાં અપલોડ કરીશ. પણ પછી રહી જ ગયું. આજે આ વાત ફરી યાદ આવી એટલે હવે સોમવારે એક બે દિવસમાં તમને આ પોસ્ટ અહીં ચોક્ક્સ જોવા મળશે…

(જત સુધારવાનું કે: આ ગુજરાતી જોડણી વિશેના મારા વિચારો “સાચી જોડણી અઘરી નથી“ની જાહેરાત છે, જે ટૂંક સમયમાં અપલોડ કરીશ. આ પોસ્ટનું ટાયટલ પહેલાં “તડફડઃ હવેથી અહીં સરળ અને નવી જોડણી વાપરવામાં આવશે…” રાખ્યું હતું જેનાથી ગેરસમજ થતી હતી, જે બદલાવીને “સાચી જોડણી…ટૂંક સમયમાં” કરું છું. તા.૩૧/૧૨)

Written by વિનય ખત્રી 'અનિમેષ'

December 8th, 2007 at 12:23 pm

6 Responses to 'સાચી જોડણી…ટૂંક સમયમાં'

Subscribe to comments with RSS or TrackBack to 'સાચી જોડણી…ટૂંક સમયમાં'.

  1. મારા હાર્દીક અભીનંદન.

    સુરેશ જાની

    9 Dec 07 at 12:14 pm

  2. અભીનંદન

    Nilesh Vyas

    10 Dec 07 at 6:57 am

  3. ભાઈ, શું આ જાહેરાત એક જોક છે..?!

  4. Seems like a joke…

    Chirag Patel

    10 Dec 07 at 3:36 pm

  5. wait and watch.. for new tadafadi… :)

    Niraj

    17 Dec 07 at 2:16 pm

  6. દીકરા તેં નવી જોડણી અપનાવી હોત તો આનંદ થાત. અમારા અથાગ પરીશ્રમની આમ મજાક ન કરો.

    Suresh Jani

    31 Dec 07 at 4:25 pm

Leave a Reply